24-વર્ષ ના યુવાને પ્રથમ લગ્ન 35-વર્ષ ની કન્યા સાથે કર્યા બાદ બીજા લગ્ન 18-વર્ષીય યુવતી સાથે કર્યા અને હવે ત્રીજા લગ્ન,
આપણા સમાજમાંથી અનેક એવા ચોંકાવનાર કિસ્સાઓ સામે આવતા હોય છે. કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે જેને સાંભળીને આપણે આપણું હસવાનું પણ રોકી શકતા હોતા નથી. એવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. આપણે જાણીએ છીએ તેમ આપણા સમાજમાં લોકો પોતાના જીવનમાં એક લગ્ન તો કરતા જ હોય છે. પરંતુ આ કિસ્સો એવો છે કે એક યુવાને એક સાથે બે યુવતીઓ સાથે લગ્ન કર્યા અને હજુ ત્રીજી યુવતી સાથે પણ લગ્ન કરવાનો વિચાર કરી રહ્યો છે.
તો ચાલો વધુ વિગતે વાત કરીએ 24 વર્ષના મઝહર હુસૈને બે લગ્ન કર્યા છે. જેમાં તેની પહેલી પત્ની 35 વર્ષની આમના છે અને તેની બીજી પત્ની 18 વર્ષની છોકરી છે. જાણવા મળ્યું કે મઝહર હુસૈનને પહેલા 35 વર્ષની આમના સાથે લગ્ન કર્યા બાદ આમના ઘરે ટ્યુશન ચલાવતી હતી. એવામાં આમના ની પાસે 18 વર્ષની છોકરી ટ્યુશન માટે આવતી હતી.
જાણવા મળ્યું કે હુસેનને આમનાથી બે બાળકો છે જેમાં એક છોકરો પણ છે જે 17 વર્ષનો યુવાન પણ થઈ ચૂક્યો છે અને આમના તે તેના મામાની દીકરી છે. અને બાદમાં તેને બીજા લગ્ન 18 વર્ષની યુવતી સાથે કર્યા બાદ તેના થકી પણ તેને એક દીકરો છે. આ આખી ઘટના પાકિસ્તાન ના લાહોર થી સામે આવી છે. જેમાં પાકિસ્તાનના youtube રે આ લોકો સાથે વાત કરી હતી અને તે લોકોએ જણાવ્યું કે,,
તેમની બંને પત્નીઓ એ કહ્યું કે સૈયદ મઝહર હુસેન જો હજુ ઈચ્છે તો હજુ ત્રીજા લગ્ન કરી શકે છે. આ બાબતે તેમને કોઈ શંકા કે વાંધો નથી પરંતુ જ્યારે youtube પર અઝહર સૈયદ હુસેન ને પૂછવામાં આવ્યું ત્યારે તેને તદ્દન ના પાડી દીધી હતી. આમ આ અનોખો કિસ્સો પાકિસ્તાનથી સામે આવ્યો છે લોકો આ સાંભળીને પેટ પકડીને હસવા લાગે છે અને આશ્ચર્યચકિત થઈ જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!