સુરત નો ચેતવણીરૂપ કિસ્સો ! 7 વર્ષ ના બાળક ને પેટ મા દુખતા ખબર પડી બે દિવસ પહેલા બાળક….જાણો વિગતે
દરેક માતા પિતા તેમના બાળકને બહુ જ પ્રેમ કરતાં હોય છે અને આથી બાળકને કઈ પણ થાય તો તેઓની જાન જતી હોય છે. દરેક માતા પિતા જો પોતાના બાળકને લઈને સાવચેત અને ચિંતામાં હોય તે સ્વાભાવિક બાબત ગણાય છે. એમાં પણ જો ઘણીવાર માતા પિતાની બેદરકારીના કારણે બાળકને નુકશાન પણ પહોચી જતું હોય છે. થોડીવાર માટે પણ જો બાળકનો અવાજ ના આવે તો માતા પિતા બંને ચિતામાં જોવા મળે છે. હાલમાં આધુનિક સમયમાં એવા નાના બાળકોને લઈને અજીબો ગરીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે.
જે આપણને આશ્ચર્ય માં મુકી દેતા હોય છે અને ઘણા કિસ્સા તો એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે હાલમાં એક એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે કે ને ઘટના પર ડોકટરો પણ નવાઈ પામી રહ્યા છે.આ કિસ્સો સુરત નો છે કે જ્યાં 7 વર્ષનું બાળક 2 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો . આ અંગેની જાણ 2 દિવસ બાદ થઈ હતી જ્યારે બાળકને ઊલટીઓ થવાનું શરૂ થયુ ને તેના પરિવારના લોકો તેને ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ ગ્યાં હતા જ્યાંના ડોકટરોએ બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યું હતું.જ્યાના તબીબોએ બાળકના પેટ માથી સિક્કો કાઢ્યો હતો.
આ જાણકારી માળ્તા જ પરિવારના લોકો દોડતા થઈ ગ્યાં હતા. માહિતીમાં વિસ્તારથી જાણવામાં આવ્યું કે આ 7 વર્ષના બાળકનું નામ દેવાંસ સંજુભાઇ શાહુ છે તેના પિતા અસ્ત્રી ઘર ચલાવે છે અને તેઓ સુરત ના વરાછા ના અંબિકાનગરમાં રહે છે જે પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેને એક મોટી બહેન છે. અ ઘટના 31 ઓગસ્ટ ની છે જ્યારે બાળકે સૂતા સૂતા જ 2 રૂપિયાનો સિક્કો પોતાના મો માં મૂક્યો હતો જે અચાનક જ બાળક રમત રમત માં તે ગળી ગયો હતો ,આ અંગેની જાણ 2 દિવસ બાદ ત્યારે થઈ કે જ્યારે બાળકને ઊલટીઓ શરૂ થઈ જતાં તેને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું
જ્યાં જાણવામાં આવ્યું કે બાળકના પેટમાં છાતીના ભાગમાં સિક્કો હોવાનું દેખાઈ આવ્યું હતું. જેના કારણે એકસરે કરતાં સિક્કો સ્પસ્ત જોવા મળી આવ્યો હતો અને ત્યાના ડોકટરોએ તેના પરિવારને સિવિલ હોસ્પિટલ લઈ જવાનું રિફાર કરવામાં આવ્યું હતું આથી દેવાંસ ને સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જ્યાં હવે ડોક્ટરો દ્વારા દેવાન્સ ને તાત્કાલિક CMO એ એકસરે જોઈને તેને OPD માં રિકર કરી દીધો છે. અ ઘટના દરેક વાલીઓ માટે સાવચેતી કિસ્સો બની ગયો છે .
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!