Entertainment

સારા અલી ખાન ભાઈ ઈબ્રાહિમ અલી ખાનને ચીડવતા જોવા મળી,જ્યાં અભિનેત્રી ના ક્યૂટ એક્સપ્રેશન દિલ જીતી લેશે….જુવો તસવીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાન પોતાની ક્યૂટનેસ અને સાદગીથી હમેશા ફેંસના હોશ ઉડાવી દેતી હીય છે. સારા અલી ખાન એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે એક જિંદાદિલ વ્યક્તિ પણ છે જે હમેશા પોતાના મસ્તી મજાકવાળા તસ્વીરો અને વિડિયોથી લાખો લોકોના દીલને સ્પર્શી જતી હોય છે. અભિનેત્રી સારા અલી ખાન પોતાના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે સારું બોંડિંગ ધરાવે છે. સારા અલી ખાન પોતાના બેબી બ્રધર્સ ને સૌથી વધારે પ્રેમ કરે છે અને આજ કારણ છે કે તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ભાઈની પ્રત્યે પ્રેમ દર્શાવતી જોવા મલી જાય છે.

ત્યારે હાલમાં જ સારા અલી ખાન એ પોતાના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથેની થોડી પોતાની ક્યૂટ તસવીર શેર કરી છે, આ તસવીરોમાં સારા અલી ખાન પોતાના ભાઈની સાથે મળીને ક્યૂટ હાવભાવ આપી રહી છે. આ તસવીરમાં સારા અલી ખાન પોતાના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે ફોટોશૂટ કરાવતી નજર આવી રહી છે. આ તસવીરમાં સારા એ પિન્ક કલર નું જમ્પ શુટ પહેર્યું છે તો ત્યાં જ ઇબ્રાહિમ બ્લેક કલરના શર્ટમાં બહુ જ હેન્ડસમ લાગી રહ્યો છે. સામે આવી રહેલ એક તસવીરમાં સારા અલી ખાન પોતાના ભાઈ ઇબ્રાહિમ ને ક્યૂટ એક્સપ્રેશન આપીને ચીડવતી નજર આવી રહી છે .

જેમાં તે બહુ જ ક્યૂટ લાગી રહી છે. ત્યાં જ અન્ય એક તસવીરમાં સારા અલી ખાન પોતાની જીભ બહાર નિકાલતી જોવા મળી આવી છે તો ત્યાં જ ઇબ્રાહિમ સ્માઇલ કરતાં દેખાઈ રહ્યા છે. હાલમાં તો સારા અલી ખાન અને તેના ભાઈ ઇબ્રાહિમ ની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જેમાં સારા પોતાના ભાઈ ઇબ્રાહિમ ને લાડ લડાવતી નજર આવી રહી છે સારા અને ઇબ્રાહિમ ની આ તસ્વીરોને લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિકિયા આપી રહ્યા છે. સારા અલી ખાન વધારે માં વધારે પોતાના ભાઈની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરે છે .

જેમાં બંને ઘણીવાર વેકેશન મનાવા માટે પણ જતાં હોય છે. સામે આવેલ એક તસ્વીરમાં સારા અલી ખાન અને ઈબ્રાહીમ પોતાના નાના ભાઈ સાથે રમતા નજર આવી રહ્યા છે. ફોટોમાં જોઈ શકાય છે કે જેહ ને ઈબ્રાહીમ ને પોતાની ગોદમાં લીધેલ છે. આ તસ્વીર માં સારા અલી ખાન અને ઈબ્રાહીમ પોતાના પિતા સૈફ અલી ખાન ની સાથે પોઝ આપતા નજર આવી રહયા છે, જ્યાં તેઓ પોતાના પિતાની આસપાસ બેઠા નજર આવી રહ્યા છે. સામે આવેલ એક તસ્વીરમાં સારા અલી ખાન અને ઈબ્રાહીમ પોતાના પિતાની સાથે રસ્તા પર પોઝ આપી રહયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *