જંગલ માંથી દોડતો આવતો ‘ચિતો’ અચાનક એક સાયકલ વાળા સાથે ટકરાયો, સાયકલ વાળા ની એવી હાલત થઇ કે…જુઓ વિડીયો.

ક્યારેક ક્યારેક જંગલી જાનવરો જંગલ માંથી બહાર આવીને માનવવસ્તી માં આવી ચડે છે. અને ક્યારેક જંગલી જાનવરો માનવો પર હુમલો પણ કરી દેતા હોય છે. અને ક્યારેક મનુષ્યો પોતાના જીવ ને બચાવવા જંગલી જાનવરો ને મારી નાખતા હોય છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે. એક ચિત્તો જંગલ માંથી અચાનક જ ભાગતો આવે છે અને એક સાયકલ વાળા છોકરાની સાથે ટકરાય છે. વિડીયો માં જોઈ શકાય છે કે સાયકલ વાળો પણ લક્કી છે કે તે ચિત્તા નો શિકાર ના થયો. અને ચિતો પણ લક્કી છે કે તે સાયકલ સાથે ટકરાય ને ઈજાગ્રસ્ત ના થયો. આ વિડીયો આય.એફ.એસ. અધિકારી પરવીન કાસવાને તેના ટિવટર પર મુકેલો છે. આ વિડીયો કાઝીરંગા ના વન અધિકારીઓ એ જંગલ વિસ્તાર માં લાગવેલ કેમેરા માં કેદ થયો હતો. જુઓ વિડીયો.

વિડીયો માં જોઈ શકાય છે કે, એક ચિત્તો જંગલ માંથી દોડતો આવે છે અને રસ્તો ક્રોસ કરવાની કોશિશ માં હોય છે. પરંતુ એક સાયકલ વાળો એજ સમયે સાયકલ લઇ ને ત્યાંથી નીકળે છે. અને બન્ને ટકરાય જાય છે. વન અધિકારી તરફ થી જાણવા મળ્યું કે, ચિતા તેની આસપાસ ના વાતાવરણ માં જલ્દી થી ભળી જાય છે. અને તે વાડી વિસ્તાર માં ચા, શેરડી ના બગીચા માં લટાર મારતા જ હોય છે.

સાયકલ વાળો સીધા રસ્તા પર જતો હોય છે. પરંતુ જેવો તે ચિતા ની સાથે અથડાયો કે તરત જ સાયકલ ફેરવી ને ઉલ્ટી દિશા પકડી લીધી હતી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.