દેરાણી-જેઠાણી લડાઈ કરતા કરતા એક ગંદા નાળા માં પડી, ત્યારબાદ નાળા માં એક પછી એક…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ ફની વિડીયો વાયરલ થાય છે. લગ્ન ના વિડીયો ખુબ બહોળા પ્રમાણ માં વાયરલ થતા હોય છે. પરંતુ, હાલ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તે વિડીયો એ તો બધા લોકો ના હોશ જ ઉડાડી દીધા છે. આ વિડીયો એક ઘર ની બે વહુઓ નો છે. એટલે કે, એક દેરાણી અને તેની જેઠાણી એવી લડી કે લડી લડી ને એક નાળા માં પડી ગઈ. નાળા માં પડ્યા છતાં પણ તેની લડાઈ બંધ ના થઈ. નાળા માં પડ્યા બાદ પણ ખુબ ઝાપટો, મુક્કા નો વરસાદ એકબીજા પર કરતી હતી.
આ વિડીયો રાજસ્થાન ના અજમેર નો છે. જેમાં વધુ વિગતે જાણવા મળ્યું કે, આ મોટા ઘર ની વહુઓ છે. જે પ્રમુખ કારોબારી પરિવાર ના સંપત્તિ ના મુદ્દે પરિવાર ના બે ભાઈઓ વચ્ચે લડાય થઇ હતી. બુધવાર ના રોજ બને ભાઈઓ ની પત્ની વચ્ચે સંપત્તિ ના મામલા પર ખુબ જ લડાઈ થઇ હતી. જેમાં બન્ને વચ્ચે ધડાધડ લાતો, ધડાધડ ઝાપટો તો કયારેક એકબીજા ના વાળ પકડતી હતી. અને ત્યારબાદ લડાઈ કરતા કરતા નાળા માં પડી ત્યાં પણ ખુબ લડી. જુઓ વિડીયો.
अजमेर के करोड़पति घर की देवरानी-जेठानी में हुआ विवाद, लड़ते लड़ते नाले में गिरी pic.twitter.com/XQbT1XKrs0
— The Fact Factory. (@FactTheFactory) June 17, 2022
આ દરમિયાન નાળા ની અંદર એક ત્રીજી લેડી લડાઈ માં સામેલ થવા જાય છે. તે પણ નાળા ની અંદર પડે છે. આ ત્રીજી લેડી ને જોઈ ને એક ભાઈ પણ પડે છે. અને તે ત્રીજી લેડી ને પકડી રાખે છે. અને તે ભાઈ તેની સાથે લાતો મારીને લડાઈ કરે છે. એવામાં ત્યાં ઉભેલા એક યુવાને તે ભાઈ ને લાતો મારી મારી ને નાળા માં સુવરાવી દીધા હતા.
આ લડાઈ દરમિયાન ભારે સંખ્યામાં ભીડ જામી હતી. અને લોકો તેને અટકાવતા હતા. પરંતુ તે બન્ને તો લડાઈ બંધ કરવા તૈયાર જ ન હતી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.