India

ધમાસાણ યુદ્ધ! સિંહણ નદીમાં જેવી પાણી પીવા ઉતરી કે મગરે તેની ગળકી પકડીને પાણી ની અંદર ખેંચી ગયો જુઓ વિડીયો.

Spread the love

સિંહ જંગલનો રાજા છે, પરંતુ જ્યાં અન્ય શિકારીઓ પણ રહે છે. તે જંગલમાં રાજા પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. સિંહણ ઉગ્ર હોય છે અને મોટાભાગના પ્રાણીઓ તેમનાથી ડરે છે. એક સિંહણ નદીના કિનારે પાણી પી રહી હતી. ત્યારે એક મગરે તેના પર હુમલો કર્યો. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર feline unity પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને 2 લાખ 70 હજારથી વધુ વ્યૂઝ સાથે વાયરલ થયો છે આ મૂળરૂપે ડિસ્કવરી વાઇલ્ડ એનિમલ્સ’ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી છે.

વિડીયો માં સિંહણ નદીમાં પ્રવેશતી અને સરળતાથી પાણી પીવા માટે તરતી જોઈ શકાય છે. મગર તેના પર પાછળથી હુમલો કરતો જોવા મળે છે. એક મગરે મોકો જોઈને આક્રમકતાથી સિંહણની ગરદન પકડીને તેના પર હુમલો કર્યો. મગર અને સિંહણ પાણીની નીચે ગયા પરંતુ સદનસીબે સિંહણ ઝડપી હતી. અને ઝડપથી પાણીમાંથી બહાર નીકળી ગઈ હતી..જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by 🐾 IFELINES ~ (@feline.unity)

લોકો આ વિડિયો જોઈને ચોકી ઉઠ્યા છે. આવા ભયંકર વિડિયો તો ભાગ્યે જ જોવા મળતા હોય છે. પણ આ ભારત દેશમાં પણ અનેક જંગલી પશુ પ્રાણીઓ કે જે ક્યારેક માનવ વસ્તીમાં આવી ચડતા હોય છે. અને ક્યારેક માનવનું જ ભક્ષણ કરી નાખતા હોય છે. આપણા ભારત દેશમાં પણ ઘણા ખરા રસ્તાઓ એવા શકે છે જંગલ વિસ્તારમાંથી પસાર થતા હોય છે. એવામાં રસ્તા પર ક્યારેક જંગલી પશુ પ્રાણીઓ આવી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડતો હોય છે.

ભારત દેશ માટે પણ એક ગર્વની વાત છે તે એ છે કે વિશ્વમાં જો કોઈને સિંહ દર્શન કરવા હોય તો તે આપણા ભારત અને એમાં પણ આપણા ગુજરાતના ગીર સોમનાથમાં સિંહ દર્શન માટે આવવું પડતું હોય છે. જંગલમાં રહેતા પશુ પ્રાણીઓને પોતાના શરીરનું પોષણ કરવા માટે આવા અનેક નાના મોટા શિકારો કરવા પડતા હોય છે. અને તે લોકો શિકાર કરીને જ પોતાનું જીવન પસાર કરતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *