Gujarat

સુરત ના ડુમસ બીચ પર ના રસ્તે અજુગતો ડરામણો પડછાયો દેખાયો. શું આ ભૂત છે કે પછી બીજું કઈ? જુઓ વિડીયો.

Spread the love

આપણે નાના હતા ત્યારે ભૂત પ્રેત ની અનેક કહાનીઓ સાંભળી હશે. જેમાં આપણા દાદા-દાદી પાસેથી આવી ભૂત પ્રેત ની કહાનીઓ સાંભળવા મળતી હતી. જયારે નાના હોઈએ ત્યારે આપણે ભૂત પ્રતે ની કહાની સાંભળી ને તરત જ સુઈ જતા હોઈએ. પરંતુ શું ખરેખર ભૂત પ્રેત હોય છે કે નહિ. લોકો કહે છે કે ભૂતો ની એક અલગ જ દુનિયા હોય છે. અને આવા અનેક કિસ્સઓ આપણને સાંભળવા મળતા હોય છે.

ગુજરાત માં આવેલ સુરત જિલ્લો કે જેમાં આવેલ ડુમ્મસ બીચ. ડુમસ બીચ પર મોટી સંખ્યા માં લોકો ફરવા માટે અને રજાઓ માણવા જતા હોય છે. પરંતુ ડુમસ બીચ ની કહાની પણ કંઈક ભૂતિયા જ છે. કહેવા માં આવે છે કે, જ્યાં અત્યારે ડુમસ બીચ છે ત્યાં પહેલા સ્મશાન હતું. અને અવારનવાર અહીં રાત્રે ભૂતો નો અનુભવ થતો જોવા મળે છે. લોકો કહે છે કે અહીં ની રેતી પણ કાળા કલર ની છે. સુરત બીચ ને ભારત ના હોન્ટેડ બીચ માં પણ શામેલ કરવામાં આવેલ છે.

ફરી એક એવી જ એક ઘટના ડુમસ બીચ પર બની છે. જેમાં જોઈ શકાય છે કે, થોડા લોકો પોતાની કાર લઇ ને ડુમસ બીચ વાળા રસ્તા પર થી પસાર થતા હોય છે. રાત્રી ના સમયે આ લોકો ને રસ્તા પર થોડેક દૂર કોઈ પાંચ-છ ફૂટ નો કોઈ અજુગતો પડછાયો દેખાયો હતો. અને કાર માં બેસેલ યુવાનો પણ આ બાબતે ગુજરાતી માં વાતો માં વાતો કરતા જોવા મળતા હતા.

આ ઘટના નો વિડીયો વાયરલ થતા જ લોકો આ વિડીયો ને સોશિયલ મીડિયા પર જોઈ ને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. ઘણા લોકો આ વિડીયો જોઈ ને ડરી પણ ગયા છે. આવા અનેક વિડીયો ભૂત-પ્રેત ના સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળતા હોય છે. આ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાત નો આવાજ વેબસાઈટ કરતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *