India

લગ્ન ના સ્ટેજ પર કન્યા સાથે બની ભયંકર દુર્ઘટના! પરંતુ વરરાજા એ સુપરમેન બની કન્યા ને બચાવી લીધી, જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક લગ્નના વિડીયો વાયલ થતા હોય છે. લગ્ન એક એવો પ્રસંગ છે કે જેમાં પરિવારના દરેક સભ્યો ભેગા થતા હોય છે. અને આનંદ ઉલ્લાસથી લગ્ન પ્રસંગ ઉજવતા હોય છે. લગ્નના રોજબરોજ ફની કોમેડી વિડીયો લોકો સમક્ષ આવતા હોય છે અને આવા વીડિયોમાંથી લોકોને ભરપૂર મનોરંજન મળતું હોય છે.

ક્યારેક ક્યારેક લગ્નમાં એવી ઘટના બનતી હોય છે કે લોકો હસીને પાત્ર થઈ જતા હોય છે. એવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ લગ્નના સ્ટેજ ઉપર વરરાજા કન્યાની રાહ જોઈને ઉભેલા હોય છે અને કન્યા સ્ટેજ ઉપર આવવા માટે ધમાકેદાર એન્ટ્રી લે છે. એવામાં બંનેના વરમાળા પહેરાવવાનો કાર્યક્રમ શરૂ થાય છે.

પહેલા દુલ્હને વરરાજા ના ગળામાં વરમળા નાખી ત્યારબાદ વરરાજાએ કન્યાને વરમાળા પહેરાવી હતી. ત્યારબાદ બંને લગ્નના સ્ટેજ ઉપર થી નીચે ઉતરતા હોય છે. એવામાં વરરાજા સ્ટેજ ઉપર થી નીચે ઉતર્યા બાદ જ્યારે કન્યા સ્ટેજ ઉપરથી નીચે ઉતરતી હોય છે ત્યારે અચાનક સ્ટેજ નું બેલેન્સ ગબડી પડે છે અને કન્યા પડતી પડતી રહી જાય છે. જ્યારે કન્યા નીચે પડતી હોય છે ત્યારે વરરાજા તેને તેડી લે છે અને બચાવી લે છે.

આ જોતા ની સાથે જ પરિવારના સભ્યો અને લગ્નમાં હાજર મહેમાનો માં વરરાજા એક હીરો બની ગયા હતા અને પરિવારના સભ્યો પણ વરરાજા ના આ કામ થી ઉત્સાહમાં આવી ગયા હતા અને તાળીઓના ગડગડાટ સાથે વરરાજનુ સ્વાગત કરી રહ્યા હતા. આમ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લોકો આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે અને વરરાજા ને રિયલ હીરો તરીકે ઓળખાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *