Entertainment

આને કહેવાય પાણીપુરી ના સાચા દીવાના ! પાણીપુરી નો વિડીયો જોઈ ને તમારા મોં માં પણ આવી જશે પાણી…જુઓ વિડીયો.

Spread the love

ભારત માં છોકરીઓ ને જો સૌથી પ્રિય કઈ હોય તો તે છે પાણીપુરી. રસ્તા પર આવતા જતા જ્યાં પાણીપુરી જોવે એટલે તરત ઉભી રહી જાય છે. અને પાણીપુરી ખાવા લાગે છે. હાલમાં જ એક લગ્ન નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ જોવા મળે છે. જેમાં છોકરીઓ પાણીપુરી ખાતા ખાતા એક રીલ્સ બનાવી છે. રસ્તા પર પણ પાણીપુરી વાળા છોકરીઓ થી ઘેરાયેલો જ રહે છે.

વાયરલ વિડીયો માં માત્ર કન્યા જ નહીં કન્યા ની બહેનો પણ એવી પાણીપુરી ખાય છે કે, જોઈ ને તમે પણ પેટ પકડીને હસવા લાગશે. લગ્ન ના દિવસે એક લાઈન કરી ને દુલ્હન અને તેની બહેનો તથા દુલ્હન ની બહેનપણીઓ ઉભી છે. વિડીયો માં જોઈ શકાય છે કે, પહેલી ઉભેલી લેડી પહેલા પાણીપુરી મોં માં મૂકે છે. ત્યારબાદ બીજી, બાદ ત્રીજી ,બાદ ચોથી એમ કરતા કરતા લગભગ સાત થી આઠ એક સાથે લાઈન માં એક પછી એક પાણીપુરી ખાય છે.

એક પછી એક મોં માં આખી આખી પાણીપુરી મૂકી દે છે. અને એમાં રીલ્સ બનાવી છે. છે ને મજેદાર ! આને પાણીપુરી ખવરાવતા ખવરાવતા તો પાણીપુરી વાળો પણ થાકી ગયો હશે. આ વિડીયો જોઈ ને લોકો ખુબ મજા લઇ રહ્યા છે. લોકો કમેન્ટ કરતા કહે છે કે, આને કહેવાય પાણીપુરી ના સાચા દીવાના. કેટલાક ને તો વિડીયો જોતા ની સાથે જ મોમાં પાણી આવી ગયું હશે. જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *