Entertainment

પ્રિયંકા ચોપડા એ તેની પુત્રી ના એવા સુંદર ફોટા શેર કર્યા કે, ફોટા શેર કરતાની સાથે જ તેના ફેન્સ…જુઓ ફોટા.

Spread the love

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા તેના ફોટા શેર કરીને તેના ફેન્સ ને ચોંકવી દેતી હોય છે. તેને બૉલીવુડ ની ઘણી ફિલ્મો માં કામ કરેલું છે. અને પોતાના અંદાજ થી બધા લોકો ને ચોંકાવી દેતી હોય છે. પ્રિયકા ચોપરા સોશિયલ મીડિયા પર પણ ઘણી છવાયેલી રહે છે. હાલમાં જ પ્રિયંકા ચોપડા એ તેની પુત્રી ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ તેના ફેન્સ તેના દીવાના થઇ ગયા છે.

પ્રિયંકા ચોપડા એ હાલમાં જ તેની માતા નો બર્થડે ને વિશ કરવા તેની માતા ના ફોટા સાથે તેની નાની પુત્રી ના ફોટા પણ શેર કર્યા હતા. પ્રિયંકા ચોપરા એ જે ફોટો શેર કર્યો છે. તેમના એકસાથે ત્રણ પેઢી જોવા મળે છે. એટલે કે ખુદ પ્રિયંકા ચોપડા તેની માતા મધુ ચોપડા અને પ્રિયંકા ચોપડા ની પુત્રી માલતી મૈરી ચોપડા જોનસ. જોકે પ્રિયંકા ચોપડા ની પુત્રી નું મોઢું એમાં જોવા મળતું નથી.

પ્રિયંકા ચોપડા એ પોતાની માતા ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના આપી હતી. ફોટા માં જોઈ શકાય છે કે તેની માતા પણ તેની પૌત્રી ને જોઈ ને સ્મિત કરી રહ્યા છે. પ્રિયંકા ચોપડા ની પુત્રી ની વાત કરી એ તો તેનો જન્મ જાન્યુઆરી ના મહિના માં જ થયો હતો. પ્રિયંકા ચોપડા ની પૂત્રી ના નામ માં માતા-પિતા ના બન્ને ના નામો સાથે જોડાયેલ છે.

પ્રિયંકા ચોપડા ના જન્મ બાદ લગભગ 100 દિવસો સુધી એન.આય.સી.યુ માં રાખવામાં આવી હતી. પ્રિયંકા ચોપડા ની ટૂંક જ સમય માં હોલીવુડ માં મુવી રિલીઝ થવા જય રહ્યું છે. મુવી નું નામ ‘ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ છે. અને તેના બૉલીવુડ માં આવનાર મુવી ની વાત કરવામાં આવે તો તે આગામી મુવી માં આલિયા ભટ્ટ, કેટરીના કેફ ની સાથે જોવા મળશે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *