આ બાળકી એ કોઈ દિવસ આંખો થી દુનિયા નોતી જોઈ, ઓપરેશન કર્યા બાદ પહેલીજ વાર…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર અનેક વાયરલ વિડીયો તમે લોકો એ જોયા હશે. પરંન્તુ, આ વાયરલ વિડીયો જોઈ ને લોકો ખુબ જ ભાવુક થઇ રહ્યા છે. કારણ કે, આવો વિડીયો તો ક્યારેય નહી જોયો હોય. વિડીયો માં એક નાની બાળકી એ આંખ નું ઓપરેશન કર્યા બાદ પહેલીવાર જ તે તેની આંખો થી દુનિયા જોવે છે. વિચારો તેની માટે કેવી ફીલિંગ હશે. આપણે ઘડીકવાર માટે જો આપણી આંખો બંધ કરી લઇ એ તો આપણી કેવી હાલત થાય?
પરંતુ, આ બાળકી જે વિડીયો માં જોવા મળે છે. તે બાળકી તો જન્મ થી જ તેની આંખો વડે જોવા સક્ષમ ના હતી. એટલે કે, જન્મ થી જ તે જોય શક્તિ ન હતી. બાદ માં ડોક્ટરો દ્વારા તેની આંખ નું ઓપરેશન કરી ને તેને નવી જિંગદી આપી છે. વિડીયો માં જોઈ શકાય છે કે, એક નાની બાળકી પોતાના માતા ખોળા માં સૂતી છે. તે બાળકી ની આંખો માં પટ્ટી બાંધેલી છે. ડોક્ટર ધીમે ધીમે પટ્ટી કાઢે છે.
પટ્ટી કાઢતાની સાથે જ કોઈ દિવસ દુનિયા ન જોયેલી બાળકી તેની પોતાની આંખો થી દુનિયા જોવે છે. વિચારો તેની માટે કેવી પળ હશે? તેની માતા એટલી બધું રડવા લાગી કે પોતાના આંસુ પણ રોકી શક્તિ ના હતી. ખરેખર બાળકી માટે આ પળ અદભુત હતી. તેની માતા ને પણ બાળકી એ પ્રથમ વાર જોઈ. તેની માતા માટે પણ આ પળ અદભુત હતી. જુઓ વિડીયો.
Science is beyond amazing!
The reaction of the little girl who saw the world for the first time as a result of an organ transplant…💕❤️— Figen (@TheFigen) June 15, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.