અભિષેક બચ્ચને પિતા અમિતાભ સાથે ખાસ તસ્વીર શેર કરી ને કેપશન માં ભાવુક વાક્ય લખતા વાંચીને ફેન્સ પણ રડી પડ્યા. લખ્યું કે,
બૉલીવુડ ના અભિનેતા અને અભિનેત્રી કોઈ ને કોઈ બાબતે સમાચારો ની હેડલાઈન બનવતા રહે છે. બૉલીવુડ ના મહાન અભિનેતા અને સદી ના મહાનાયક એવા અમિતાભ બચ્ચન આજે પણ તેના ચાહકો ના દિલો માં રાજ કરે છે. અમિતાભ બચ્ચન આજે ભારત માં આવતા પ્રખ્યાત શો કોન બનેગા કરોડપતિ ને હોસ્ટ કરતા જોવા મળે છે. અમિતાભ બચ્ચન ના પુત્ર અભિષેક બચ્ચન પણ આજે પિતા ના પગલાં પર ચાલી રહ્યા છે.
અભિષેક બચ્ચન પણ આજે પોતાની એક થી એક ચડિયાતી મુવી આપી રહ્યા છે. આજે બૉલીવુડ ની દુનિયા માં આ પિતા-પુત્ર ની જોડી મને બેસ્ટ જોડી માનવામાં આવે છે. બંને એકબીજા પ્રત્યે ખુબ જ ભાવના દર્શાવતા જોવા મળે છે. આ બાબતે પિતા-પુત્ર અનેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. હાલ માં અભિષેક બચ્ચને એક ખાસ ફોટો શેર કર્યો છે.
અભિષેક બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટા શેર કર્યા છે. જેમાં પ્રથમ ફોટો બ્લેક કલર નો છે. જેમાં અમિતાભ બચ્ચન ના ખોળા માં અભિષેક છે અને અમિતાભ બચ્ચન પુત્ર ને કંઈક શીખવતા જોવા મળે છે. જયારે બીજા ફોટા માં અમિતાભ ખુરશી માં બેસેલા છે. જયારે અભિષેક તેની પાછળ ઉભેલા છે. અને બને એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. આ સુંદર ફોટો જોઈ ને ચાહકો પણ આમા પ્રેમ વરસાવી રહ્યા છે.
સાથે સાથે આ ફોટો શેર કરીને અભિષેકે કેપશન માં લખ્યું છે કે, “કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી. વેલ હું લંબાઈ અને ચહેરાના વાળ સિવાય અનુમાન. તેના સેટ પર સરપ્રાઈઝ વિઝિટ હંમેશા મારી પ્રિય વસ્તુઓમાંથી એક રહી છે. આમ આ ફોટો જોઈ ને લોકો પણ આ ફોટા ને ખુબ જ પસંદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!