Entertainment

શું જુબિન નૌટીયાલે સગાઈ કરી છે? કોણ છે આ યુવતી કેજે સતત ચર્ચામાં છે જુઓ ફોટાઓ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ જે બોલીવુડ ના ગીતો ઘણા સમયથી લોકોને પસંદ આવે છે લોકો દ્વારા આવા ગીતો અવાર નવાર ગાવા અને સાંભળવા પણ ગમે છે હિન્દી ગીતો ના શબ્દો લોકોને ઘણા પસંદ આવે છે તેમાં પણ જો વાત હિન્દી સિંગરો અંગે કરીએ તો લોકો તેમના પર પોતાનો ઘણો જ પ્રેમ વર્ષાવે છે.

આપણે આવાજ એક ફેમસ સિંગર વિશે વાત કરવાની છે કે જેમની અવાજ ના દિવાના આખા વિશ્વ માં છે ખાસ કરીને તેઓ પોતાના રોમેન્ટિક ગીતો ને લઈને ઘણા પસંદ કરવામાં આવે છે આપણે અહીં લોકપ્રિય સિગર જુબિન નૌટીયાલ વિશે વાત કરવાની છે. આપણે સૌ જુબિન નૌટીયાલ ને જાણીએ છિએ તેમણે બૉલીવુડ માં ઘણા હીટ ગીતો આપ્યા છે આજે તેઓ ઘણી મોટી લોક ચાહના ધરાવે છે.

જુબિન નૌટીયાલ પોતાના ગીતો ને લઈને સતત ચર્ચામાં રહે છે પરંતુ હાલમાં તેઓ અલગ જ કારણ થી ચર્ચામાં છે હાલમાં અમુક ફોટાઓ સોશ્યલ મીડિયા વાયરલ થઈ રહ્યા છે જેમાં જુબિન નૌટીયાલ એક યુવતિ ને રીંગ પહેરવતા જોવા મળે છે જેના કારણે હવે તેમની સગાઈ ની ચર્ચાઓ થઈ રહી છે.

જો વાત ફોટાઓ માં જોવા મળતી યુવતિ અંગે કરીએ તો તે અભિનેત્રી નિકિતા દત્તા છે. છેલ્લા ઘણા સમયથી જુબિન નૌટીયાલ અને નિકિતા ના સંબંધ ને લઈને અનેક ચર્ચાઓ થતી હતી પરંતુ ક્યારે પણ આ બંને કલાકાર તરફથી તેને લઈને કોઈ માહિતી આપવામાં આવી નથી.

તેવામાં સોશ્યલ મીડિયા પર અમુક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં જુબિન નૌટીયાલ શેરવાની માં જ્યારે નિકિતા લહેગા માં જોવા મળે છે ઉપરાંત જુબિન્ નિકિતા ને વીટી પહેરવતા પણ જોવા મળે છે જોકે આ બાબત ને લઈને હજુ સુધી જુબિન નૌટીયાલ કે નિકિતા દ્વારા કોઈ આધિકારિક માહિતી આપવામાં આવી નથી માટે આ સગાઈ છે કે કોઈ શુટિંગ તેના વિશે હજુ કોઈ માહિતી મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *