Gujarat

કિંજલ દવે અને ભુવાજી બાદ જીગ્નેશ બારોટ પણ પહોચ્યા દુબઈ! કવિરાજના પ્રવાશના ખાસ ફોટાઓ થયા વાયરલ જુઓ ફોટાઓ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જાણે વિદેશમાં ગુજરાતી સંગીતકારો નો મેળો જામ્યો હોઈ તેમ એક પછી એક અનેક ગુજરાતી સંગીતકારો વિદેશ પહોચી રહ્યા છે. હાલમાં ગુજરાતી સંગીત જગત રાજાન મુડમાં હોઈ તેવું લાગે છે કારણ કે પહેલા કિંજલ દવે ભાવી પતિ પવન જોશી અને લોકપ્રિય સંગીતકાર ઉર્વશી રડયા સાથે દુબઈ પ્રવાસે ગયા હતા. જે બાદ હાલમાં જ લગ્ન કરેલ અલ્પા પટેલ પણ ભરથાર ઉદય ગજેરા સાથે હનીમુન માનવા માણવા માટે અંદોમાન નિકોબાર ટાપુઓ પર ગયા હતા.

જે બાદ ગીતા બેન રબારી પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકા પ્રવશે ગયા અને ત્યાંથી તેમના ભવ્ય લોક ડાયરાની અનેક તસ્વીરો સામે આવી જે બાદ હાલમાં દુબઈ થી પરત આવી કિંજલ દવે પણ કાર્યક્રમ ને કારણે અમેરિકા ની યાત્રા પર છે આ બધા વચ્ચે લોકપ્રિય સંગીતકાર ગમન સાંથલ એટલે કે ભુવાજી પણ દુબઈ પરિવાર સાથે ફરવા માટે ગયા હતા. આ તમામ લોકોની તસ્વીરો હાલમાં સોસ્યલ મીડયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

તેવામાં ફરી એક વખત ગુજરાતી લોકપ્રિય સંગીતકાર જીગ્નેશ બારોટ પણ દુબઈની ધરતી પર પરિવાર સાથે રજાઓ માનવા પહોચ્યા હતા જેના અંગે તેમણે સોસ્યલ મીડયા પર માહિતી આપી હતી જણાવી દઈએ કે કવિરાજે પોતાના અવાજના જાદુથી લાખો લોકોને પોતાના દિવાના કર્યા છે તેવામાં તેઓ અનેક લોકોના ફેવરીટ બની ગયા છે. તેમના કાર્યક્રમો માં ભારે જન મેદની જોવા મળે છે. અને લોકો તેમના આવજે જુમી ઉઠે છે.

હાલમાં જીગ્નેશ બારોટ ઘણી મોટી લોક ચાહના ધરાવે છે જેના કારણે તેમના ફેંસ જીગ્નેશ બારોટ શું કરે છે તે જાણવા માટે ઉત્સાહિત રહે છે. જણાવી દઈએ કે તેઓ પણ પરિવાર સાથે રજાઓ માનવા દુબઈ પહોચ્યા હતા. જેની અનેક તસ્વીરો હાલમાં સોસ્યલ મીડયા પર ઘણી વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે આ ફોટાઓ જીગ્નેશ બારોટ પોતાના સોસ્યલ મીડયા પર શેર કર્યા છે.

જેમાં તેઓ પરિવાર સાથે માજ કરતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ ક જીગ્નેશ બારોટ ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. જોકે કવિરાજ પણ પોતાના ફેંસ ને હંમેશા સંપર્ક માં રેવા માટે સોસ્યલ મીડયા માધ્યમ નો ઉપયોગ કરે છે. તેમણે પોતાના ફેંસ સાથે આ ખાસ સમયની તસ્વીરો શેર કરી જેમાં એરપોર્ટ થી લઈને દુબઈ પહોચ્યા સુધીની તમામ તસવીરોમાં જીગ્નેશ બારોટ અલગ પોઝ આપતા જોવા મળ્યા.

દુબઈ પહોચ્યા પછી પણ ત્યાની અનેક ખાસ ઈમારતો પાસે પણ જીગ્નેશ બારોટએ ફોટાઓ પડાવ્યા અને ફેંસ સાથે શેર કર્યા લોકો પણ પોતાના લોક લાડીલા કલાકાર પર ઘણો પ્રેમ વર્ષાવી રહ્યા છે. અને તેમના ફોટાઓની રાહ જોઈ રહ્યા છે. જો કે જણાવી દઈએ થોડા સમય પહેલા જ જીગ્નેશ બારોટએ એક શાનદાર મર્સિડીઝ કંપનીની c૨૨૦d મોડલ ની આલીશાન ગાડી ખરીદી હતી. જણાવી દઈએ કે આ કંપની ની ગાડીઓ ઘણીજ મોંઘી હોઈ છે જેની અનેક તસ્વીરો પણ સોસ્યલ મીડયા પર વાયરલ થઇ હતી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *