IndiaNational

વૈભવી હેલીકોપ્ટર! મુકેશ અંબાણી પણ ન ખરીદી શકે તેટલી કિમતનું હેલીકોપ્ટર આ વ્યક્તિએ ખરીદ્યું જાણો તેમના વિશે હાલમાં તેઓ કરે છે આ કામ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં દરેક વ્યક્તિ માટે પૈસા ઘણા જરૂરી છે લોકો જીવનને સુખમય રીતે જીવવા માટે સતત પૈસા કમાવવા માટે મહેનત કરતા હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંત મોજ શોખ ની વસ્તુઓ માટે પણ પૈસા ઘણા જરૂરી છે. તેવામાં આપણે અવાર નવાર અનેક અબજોપતિ વ્યક્તિઓ વિશે જોતા અને સાંભળતા હોઈએ છીએ. જેમની સંપતિ વિશે જાણીને આપણે દંગ રહી જઈએ છીએ.

આપણે અહી એવા વ્યક્તિ વિશે વાત કરવાની છે જેઓ પોતાની સામાન્ય આર્થિક પરિસ્થિતિ ને પણ મત દઈને હાલમાં એટલી સંપતિ ના માલિક બની ગયા છે કે તેઓ દુનિયાની કોઈ પણ મોંઘી વસ્તુ આસાનીથી ખરીદી શકે છે. તો ચાલો આપણે આ વ્યક્તિ વિશે વધુ માહિતી મેળવીએ. આપણે અહી કેરળના સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવતા આરપી ગ્રુપ ઓફ કંપનીઝ ના ચેરમેન બી. રવિ પીલ્લી વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ચર્ચા પોતાના એક અલગજ રેકોર્ડ ના કારણે ચર્ચામાં છે.

જણાવી દઈએ કે હાલમાં જ બી. રવિ પીલ્લીએ એરબેસ H૧૪૫ હેલીકોપ્ટર ખરીદયું જણાવી દઈએ કે આ હેલીકોપ્ટર ની કિંમત ૧૦૦ કરોડ રૂપિયા છે જણાવી દઈએ કે આ વૈભવી હેલીકોપ્ટર ખરીદનાર બી. રવિ પીલ્લી એકલા ભારતીય છે. જો વાત બી. રવિ પીલ્લી વિશે કરીએ તો જણાવી દઈએ કે તેઓ એક ખેડૂત પુત્ર છે સામાન્ય આર્થિક સ્થિતિ હોવા છતાં પણ પોતાની મહેનત અને આવડત ના કારણે બી. રવિ પીલ્લી ની નામ આજે વિશ્વના અબજોપતિ વ્યક્તિઓ માં આવે છે.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ ફોબ્સર મેગેઝીન દ્વારા બી. રવિ પીલ્લી નું નામ વિશ્વના ૧૦૦૦ ધનવાન લોકોમાં સામેલ કરવાંમાં આવ્યું હતું. જો વાત બી. રવિ પીલ્લી ની સંપતિ અંગે કરીએ તો હાલમાં તેઓ ૨.૫ બિલિયન ડોલર ની સંપતિના માલિક છે. તેમની અમીરીનો ખ્યાલ એ બાબત પરથી આવે છે કે તેમની પુત્રીના લગ્નમાં ૪૨ દેશના આશરે ૩૦,૦૦૦ મહેમાન આવ્યા હતા.

જણાવી દઈએ કે બી. રવિ પીલ્લી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉપરાંત અમુક રાજકીય પક્ષના નેતાઓ સાથે પણ સારા સંબંધ ધરાવે છે. જો વાત તેમણે ખરીદેલ આલીશાન હેલીકોપ્ટર અંગે કરીએ તો આ હેલીકોપ્ટર અનેક આધુનિક ટેકનોલોજી થી સજ્જ છે તેમાં સાત મુસાફર અને એક પાયલેટ ના બેઠવાની કક્ષમતા છે. આ હેલીકોપ્ટર દરિયા ની સપાટીથી આશરે ૨૦,૦૦૦ ફૂટ ઉચાઇ સુધી ઉડી શકે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *