IndiaNational

ક્રૂર અકસ્માત ! હસતા અને આનંદ માણતા પરિવાર પર કાળ થઈ ને પહોંચ્યો ટ્રેક જેના કારણે બે લોકો……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે. પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી.

ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. અકસ્માત નું કારણ ગમ્મેતે હોઈ પણ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ.

હાલ આવા જ એક અકસ્માત ને લગતો બનાવ સામે આવ્યો છે. કે જ્યાં અકસ્માત ના કારણે એક જ પરિવાર ના પિતા અને તેની ચાર વર્ષની પુત્રી અકસ્માત ના કારણે મૃત્યુ પામ્યા છે જ્યારે માતા ને ગંભિર ઈજા પહોંચી છે. જો આ અકસ્માત વિશે વધુ માહિતી મેળવીએ તો તે આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત રામબન જિલ્લાના મગરકોટમા આવેલ અમિત માહી ઉધમપુર પાસે સર્જાયો હતો આ અકસ્માત એક ટ્રક અને ગાડી વચ્ચે સર્જાયો હતો. જો વાત આ ગાડીમાં સવાર લોકો અંગે કરીએ તો તેમાં જીતેન્દ્રસિંહ તેમના પત્ની રણવીર કોર અને તેમની ચાર વર્ષ ની પુત્રી નરદિપ સવાર હતા.

આ પરિવાર હસતા રમતો પોતાના ઘરેથી જમ્મુ જવા રવાના થયા હતા પરંતુ તેમને શું ખબર હતી કે રસ્તામાં એક ટ્રક કાળ બનીને તેમની રાહ જોવે છે. તેમ તેઓ જ્યારે બનિહાલના મગરકોટ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે એકા એક સામેથી આવતા ટ્રકે અનેક વાહનને હડફેટે લીધા અને તેમની કાર સાથે પણ ટક્કરાણો.

જે ના કારણે આ ગંભીર અક્સ્માત સર્જાયો. આ ગંભીર અકસ્માત ના કારણે તેમની ગાડીનો આગળના ભાગના ભુક્કા બોલી ગયા હતો, આ અકસ્માત ના કારણે ગાડીમાં સવાર જીતેન્દ્ર સિંહ અને તેમની ચાર વર્ષની પુત્રી નરદીપ નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે રણવીર કોર ને ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલ માં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *