મીની બ્લુ ડ્રેસમાં બેબી બમ્પ સાથે અભિનેત્રી બિપાશા બાસુ એ શેર કર્યો વિડીયો ચાહકો આપી રહ્યા છે શુભેરછા, જુઓ વિડીયો.
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અને બંગાળની બ્યુટી ના નામથી પ્રખ્યાત અભિનેત્રી બિપાશા હાલના દિવસોમાં ખાસ ચર્ચાનો વિષય બની રહે છે. કારણ કે બિપાશા હવે થોડા જ સમયમાં પોતાના બાળકને જન્મ આપી શકે છે. 2016 ના વર્ષમાં કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા બાદ લગ્નના છ વર્ષ બાદ હવે કરણસિંહ ગ્રોવર અને બિપાશા માતા-પિતા બનવા જઈ રહ્યા છે અને થોડા જ દિવસોમાં તેમના ઘરે બાળકનો અવાજ ગુંજી ઉઠશે.
17 ઓગસ્ટ 2022 ના રોજ બિપાશા અને કરણસિંહ ગ્રોવરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને બિપાશા ના પ્રેગ્નન્સી અંગે માહિતી આપી હતી અને આ માહિતી સાંભળીને તેના ચાહકો પણ ખૂબ જ ખુશ થયા હતા અને તેને શુભકામનાઓ પાઠવતા જોવા મળ્યા હતા. હાલમાં જ 19 ઓક્ટોબર 2022 ના રોજ બિપાશા એ તેના instagram એકાઉન્ટ પર વીડિયો શેર કરેલો જોવા મળે છે જેમાં તે,,
પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેમાં બિપાશા બાસુ બ્લૂ કલરના શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો પણ દેખાઈ રહ્યો છે. થોડા સમય પહેલા જ બિપાશાને અંબાણી પરિવાર તરફથી એક સુંદર ગિફ્ટ મોકલવામાં આવી હતી. આ ગિફ્ટની તસ્વીર બિપાશા એ તેના એકાઉન્ટ પર શેર કરી હતી અને કહ્યું હતું કે પુરા અંબાણી પરિવારનો ધન્યવાદ અને અંબાણી પરિવાર ને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
આ ગિફ્ટ ઉપર અંબાણી ફેમિલી ના બધા જ મેમ્બર ના નામ પણ લખેલા હતા. આમ બિપાસા અત્યારે પ્રેગ્નન્સી ખૂબ જ સુંદર રીતે તસવીરો શેર કરતી હોય છે અને તેના ચાહકોને બતાવતી હોય છે. તે એક ખૂબ જ સારી એવી બોલીવુડ ની અભિનેત્રીઓ માની એક અભિનેત્રી છે. તેને ઘણા બધા મુવીમાં કામ કરેલું જોવા મળે છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!