Entertainment

અભિનેત્રી કરીના કપૂરે, અર્જુન કપૂર વિશે એવું કહ્યું કે, સાંભળીને તમે પણ હચમચી જશે. જાણો શું કહ્યું…

Spread the love

બૉલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર નું નામ મહાન અભિનેત્રીઓ મા આવે છે. હાલના સમય માં કરીના કપૂર પોતાના ફેમિલી સાથે દાર્જિલિંગ ના પ્રવાસે જોવા મળે છે. તે અને તેના ફેમિલી મેમ્બરો સાથે ખુબ જ એન્જોય કરી રહ્યા છે. તે તેના પતિ અને તેમના પુત્રો ની સાથે ખુબ જ મજા માણિ રહી છે. આના ફોટા તેને સોશિયલ મીડિયા પર શેર કરેલા છે. તેમના આ ફોટા સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

તાજેતર માં કરિના કપૂર ની એક વાત જે તેણે પોતાએ જ કહી છે. તે વાત સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થી રહી છે. કરીના કપૂરે પતિ સેફલીખાન વિશે કઈક એવું કહ્યું કે સાંભળીને લોકો પણ હેરાન થઇ ગયા છે. તમને જણાવી દઈ એ કે કરીના કપૂરે જે વાત કહી તે ખુબ જ જૂની વાત છે. પણ એવું તે શું કહ્યું હશે? કરીના કપૂર અર્જુન કપૂર ના એક મુવી માં એકસાથે નજરે આવી હતી. તે સમય ની આ વાત છે.

એક મુવી માં કરીના કપૂર અને અર્જુન કપૂરે પતિ-પત્ની ની ભૂમિકા નિભાવી હતી. આ દરમિયાન કરીના કપૂરે એક ઇન્ટરવ્યૂ માં એક વાત કહી હતી. અને તેને તેના મુવી ના પતિ અર્જુન કપૂર ની તુલના તેના રિયલ પતિ સેફ ની સાથે કરી હતી. તેને કહ્યું હતું કે ખરેખર અર્જુન કપૂર ખુબ જ મહેનત કરે છે. તેની મહેનત ને જોઈ ને એમ થાય કે તે સેફ ને છોડી ને અર્જુન કપૂર સાથે લગ્ન કરી લે.

ખરેખર કરીના કપૂરે આ વાત માત્ર એક મજાક માં જ કહી હતી. તેનો ભાવ મજાક કરવાનો જ હતો. બાદ માં તેને એવું પણ કહ્યું હતું કે, ખરેખર સેફ અને અર્જુન ને એકબીજા ની સાથે કંપેર કરવા એ વાત ખોટી છે. તેને કહ્યું કે ખરેખર આ બન્ને ની તુલના જ ન થઇ શકે. કારણ કે એ કરીના કપૂર તેના પતિ સાથે ખુબ જ ખુશ છે. બન્ને ના ફોટા ખુબ જ વાયરલ થતા હોય છે. આ વાત માત્ર એક મજાક માં કરીના કપૂરે કહી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *