India

અભિનેત્રી ‘મૌની રોય’ ની પાસે ગરીબ મહિલા ને આપવા પૈસા નોતા ! ગરીબ મહિલા ને ગળે લગાડી એવું કહ્યું કે..જુઓ વિડીયો.

Spread the love

ટીવી સિરિયલ ની પ્રખ્યાત અભિનેત્રી મૌની રોય કે જે પોતાના સ્વભાવને કારણે સોશિયલ મીડિયા પર ખાસ ચર્ચાનો વિષય હોય છે. તે ઘણીવાર રસ્તા પર ભટકતા ગરીબ લોકોને પૈસા આપી સતત મદદ કરતી નજરે ચડતી હોય છે. મૌની રોય આગામી દિવસોમાં બ્રહ્માસ્ત્ર મુવીમાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ની સાથે અભિનયમાં જોવા મળશે.

હાલ એક વિડીયો ફરી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મૌની રોય તેના પતિ સુરજ નામ્બિયાર સાથે એક હોટલમાં ડિનર ડેટ પર ગઈ હતી. ત્યારે જ્યારે તે ડિનર કરીને બહાર આવી ત્યારે બે ગરીબ મહિલાઓ તેની પાસે આવે છે. અને તે મહિલાઓ કહે છે કે તમે જે પણ આપો એ દિલથી આપો. આના પર મૌની આગળ વધીને તેને ગળે લગાવી ત્યારબાદ બંને મહિલાઓના હાથમાં એક એક નાનું એવું બાળક હતું તેને મૌની એ હાથ અડાળી તેની પ્રત્યે પ્રેમ વરસાવ્યો હતો..જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પરંતુ મોની રોયે તે મહિલાના સવાલના જવાબમાં કહ્યું કે, સોરી આજે મારી પાસે પૈસા નથી. એટલે કંઈ નહીં આપી શકું. એટલે કે તે મહિલા મોની રોયને પહેલાથી જ ઓળખતી હોય તેવું લાગતું હતું. તે મહિલા ને ઘણીવાર મદદ કરી ચૂકી હશે. આ વિડિયો જોઈને લોકો પોત પોતાની પ્રતિક્રિયા વાપરી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ તો પબ્લિસિટી માટેનો સ્ટંટ છે. તો કેટલાક લોકો મૌની રોય ના દયાભાવના સ્વભાવથી જોવે છે. અને તેના સ્વભાવના વખાણ કરી રહ્યા છે. મૌની રોઈ ના આવા અનેક વિડીયો સામે આવતા હોય છે. જેમાં તે લોકોને મદદ કરતી હોય છે.

મૌની રોય ના લગ્નની વાત કરીએ તો મૌની રોય એ જાન્યુઆરી મહિનામાં પોતાના પતિ સુરજ નામ્બિઆર સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં અમુક લિમિટેડ લોકોએ જ હાજરી આપી હતી. ઘણા વર્ષોથી તે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અને જાન્યુઆરીમાં તેને લગ્ન કરી લીધા હતા. મોની રોયના પતિ સુરજ નાબિયાર ની વાત કરીએ તો તે દુબઈ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. આ મોની રોય નો વિડીયો લોકોને પસંદ પણ આવી રહ્યો છે. તો કેટલાક લોકોને ના પસંદ પણ આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *