અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ પતિ રાજ કુન્દ્રા સાથે પોતાના જન્મ દિવસ ની ડેશિંગ રીતે કરી ઉજવણી…જુઓ વિડીયો.
બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી 8-જૂન ને બુધવારે પોતાનો 47 મોં જન્મદિવસ ધૂમધામ થી મનાવતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર તેને તેના ફેન્સ તરફથી ઢગલા બંધ શુભકામનાઓ મળી હતી. શિલ્પા શેટ્ટી એ તેના જન્મદિવસ નો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં શિલ્પા શેટ્ટી જન્મદિવસ ઉજવતી જોવા મળે છે.
શિલ્પા શેટ્ટી ના જન્મ દિવસ નો વિડીયો ઇન્સ્ટાગ્રામ ના એકાઉન્ટ પર જોવા મળે છે. વિડીયો માં જોઈ શકાય છે કે, શિલ્પા શેટ્ટી ખુબ જ સુંદર લાગી રહી છે. શિલ્પા શેટ્ટી અને તેના કેટલાક નજીક ના લોકો સાથે તેણે જન્મદિવસ ઉજવ્યો હતો. શિલ્પા શેટ્ટી ના જન્મદિવસ ની ઉજવણી માં તેના પતિ રાજ કુન્દ્રા પણ જોવા મળે છે. શિલ્પા શેટ્ટી ના જન્મદિવસ નિમિતે એક સુંદર કેક વિડીયો માં જોવા મળે છે.
વિડીયો માં જોઈ શકાય છે કે, શિલ્પા શેટ્ટી કેન્ડલ ને ફૂંક મારી ને કેક કટિંગ કરતી નજરે ચડે છે. અને તેના પતિ રાજ કુન્દ્રા તેના માટે તાળીઓ પાડી ને સેલિબ્રેશન કરે છે. રાજ કુન્દ્રા પણ ખુબ જ ડેશિંગ લાગી રહ્યા હતા. વાયરલ થયેલ આ વિડીયો ને જોતા જ તેના ફેન્સ દ્વારા કોમેન્ટો પાસ કરવામાં આવી રહી છે. શિલ્પા શેટ્ટી ના જન્મદિવસ નિમિતે શિલ્પા શેટ્ટી કરતા લોકો નું ધ્યાન રાજ કુન્દ્રા પર વધુ છે. જુઓ વિડીયો.
View this post on Instagram
લોકો વિડીયો જોઈ ને કોમેન્ટો પાસ કરે છે, અને કહે છે કે ઘણા સમય બાદ રાજ કુન્દ્રા જોવા મળ્યા છે. કારણ કે ઘણા સમય થી શિલ્પા ના પતિ રાજ કુન્દ્રા જોવા મળતા ન હતા. આથી લોકો રાજ કુન્દ્રા માટે જ કોમેન્ટો કરતા નજરે પડે છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.