અભિનેત્રી સોનમ કપૂરે બેબીબમ્પ સાથે ના ફોટા શેર કરી ને ફેન્સ ને પણ હચમચાવી દીધા, જુઓ ફોટા.
બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર આ દિવસો માં પોતાની પ્રેગ્નન્સી ના કારણે ખાસ ચર્ચા માં જોવા મળે છે. સોનમ કપૂર હવે થોડા જ દિવસો માં બાળક ને જન્મ આપવાની છે. સોનમ કપૂર પ્રેગ્નન્સી માં પણ તેના ફોટો પાડી ને સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. અને તાજેતર માં જ તેને તેની બહેન રિયા કપૂર ની સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે. જેમાં તે પ્રેગ્નન્સી માં ખુબ જ સુંદર લાગી રહી છે.
અનિલ કપૂર ની બન્ને પુત્રી સોનમ કપૂર અને રિયા કપૂર આ દિવસો માં લંડન માં સમય પસાર કરી રહી છે. રિયા કપૂરે બને ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. અને તેને કેપશન માં લખ્યું છે કે, આ યાત્રા દરમિયાન ખુબ જ સ્વાદિષ્ટ જમવાનું મળ્યું છે. અને લંડન ના રસ્તા પર બન્ને બહેનો ની એક સુંદર તસ્વીર શેર કરી છે. આ ફોટા માં સોનમ કપૂર બ્લેક પેન્ટ અને ઓવરકોટ માં જોવા મળે છે. સોનમ કપૂરે તેના બેબી બમ્પ ના કારણે કોટ ના બટન ખોલી નાખ્યા છે.
પરંતુ સોનમ કપૂર નો આ લુક તેના પિતા ને ખાસ પસંદ નથી આવ્યો. આની પહેલા સોનમ કપૂર તેના જન્મદિવસ પર પણ સિઝલિંગ ઓઉટફીટ માં નજર આવી હતી. જેમાં પણ તેના બેબી બમ્પ નજર આવતા હતા. આવા ફોટા જોઈ ને તેના ફેન્સ પણ ખુબ જ પસંદ કરે છે. અને કેટલાક ફેન્સ એમાં નેગેટિવ કોમેન્ટો આપી રહ્યા છે.
સોનમ કપૂરે ઘણી બધી હિટ મુવી માં કામ આપેલ છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.