બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ના એક પ્રોગ્રામ મા એની સાથે એવી ઘટના બની કે તેને પણ થવું પડ્યું શરમિંદુ,,,,,,,,જુઓ ફોટા.
બોલીવુડ ના સ્ટાર કોઈ ને કોઈ બાબતો ને લઇ ને ચર્ચા મા હોય જ છે. બોલીવુડ ની અભિનેત્રી એવી પ્રિયંકા ચોપરા પોતાના અંગત જીવન ના કારણે ખાસ એવી ચર્ચા મા હોય છે. પ્રિયંકા ચોપરા એ બોલીવુડ મા ઘણી ફિલ્મો માં કામ કરેલું છે. લોકો તેના મુવી ના દીવાના હોય છે. તેણે બોલીવુડ માં ઘણીબધી સુપરહિટ ફિલ્મો આપેલી છે.
પ્રિયંકા ચોપરા માત્ર બોલીવુડ માં જ નહિ હોલીવુડ ના ઘણા બધા મુવી મા જોવા મળે છે. પ્રિયંકા ચોપરા થોડા વર્ષો પહેલા જ વિદેશી યુવક એવા નીક ની સાથે લગ્ન કરેલ છે. તેનો પતી તેના કરતા નાની ઉમર નો છે. પ્રિયંકા ચોપરા ઘણી બધી ઇવેન્ટો માં હાજરી આપતી જોવા મળે છે. અને ઘણા બધા એવોર્ડ પ્રોગ્રામ માં પણ નજરે પડે છે.
પ્રિયંકા ચોપરા જયારે પણ હાજરી આપે છે ત્યારે તે તેના હોટ અંદાજ ને લીધે ખાસ ચર્ચા મા હોય છે. તે એવા એવા કપડા પહેરી ને આવે છે કે સોશિયલ મીડિયા મા ટ્રોલ થઇ જાય છે. એવું જ હાલમાં ફરીથી બન્યું છે. પ્રિયંકા ચોપરા ફરીથી સોશિયલ મીડિયા મા ટ્રોલ થઇ ગઈ છે અને આ વખતે પણ તે તેના કપડા ને લઇ ને જ સોશિયલ મીડિયા મા ટ્રોલ થયેલી જોવા મળે છે.
પ્રિયંકા ચોપરા હાલમાં જ એક એવોર્ડ પ્રોગ્રામ મા આવી હતી. આ દરમિયાન તેણે એવા કપડા પહેર્યા હતા કે તેને જોઈ લોકો અલગ જ વિચારી રહ્યા છે. પ્રિયંકા ચોપરા આ પ્રોગ્રામ મા કાળા કલર નો ડ્રેસ પહેરીને આવી હતી. તે એક બોડીકટ વાળો ડ્રેસ પહેરીને પહોચી હતી આ દરમિયાન એક સમયે એવી ઘટના બની કે તેને પણ થોડા સમય માટે શરમીંદુ થવું પડ્યું અને પોતાના કપડા સરખા કરતી નજરે પડી હતી. જુઓ ફોટા.