ઓસ્ટ્રલિયા ના ક્રિકેટર ”શેન વોર્ન” ની લવ-લાઈફ જાણી ને તમે પણ ચોકી જશે, જાણો કેટલી યુવતી સાથે હતો તેનો સંબંધ.
ભારત મા ક્રિકેટ નું મહત્વ ખાસું એવું જોવા મળે છે. ભારત મા લોકો સૌથી વધુ ક્રિકેટ ની રમત જોવે છે. એવા જ એક ક્રિકેટર જે ભારતીય નહી પણ વિદેશી છે તે ખાસ ચર્ચા મા જોવા મળે છે. એક ઓસ્ટ્રલિયા ના ક્રિકેટર એવા શેન વોર્ન નું થોડા સમય પહેલા જ નીધન થયું હતું. ઓસ્ટ્રલિયાના આ ક્રિકેટર તેની બોલિંગ ને કારણે અખા વિશ્વ મા લોકપ્રિય છે.
ઓસ્ટ્રલિયા ના ક્રિકેટર વિશે વાત કરી એ તો તે ઓસ્ટ્રલિયા ના સફળ બોલરો માના એક છે. શેન વોર્ન નું ૫૨ વર્ષ ની વયે થાયલેન્ડ મા નિધન થયું છે. શેન વોર્ન ના નિધન થી અખા ક્રિકેટ જગતે એક સારો એવો ખેલાડી ખોય નાખ્યો છે. તેમના નામે ખુબ જ મોટા મોટા રેકોર્ડ નોંધાયેલા છે. તેની બોલિંગ કરવાની રીત જોઈ ને બધા લોકો આશ્ચર્ય રહી જતા હતા. વર્ષ ૧૯૯૩ મા એશીસ સીરીજ માં ઇંગ્લેન્ડ સામે ૬ ટેસ્ટ મેચ મા ૩૪ વિકેટો ઝડપી હતી. ૨૦૦૬ મા તે ૭૦૦ વિકેટ લેનાર પ્રથમ બેટ્સમેન બન્યા હતા.
ઓસ્ટ્રલિયા ના આ શેન વોર્ન તેની લવ લાયફ ને કારણે ખાસ ચર્ચા મા જોવા મળે છે. શેન વોર્ન એક સારા બોલર ની સાથે સાથે રોમેન્ટિક મિજાજ વાળા પણ હતા. તેને પોતે જ આ વાત નો ખુલાસો કરેલો છે. તેણે ૧૯૯૫ મા સિમો સાથે લગ્ન કર્યા હતા અને ૨૦૦૫ મા છૂટાછેડા લઇ લીધા હતા. સિમોન થી તેમને ત્રણ બાળકો પણ છે. શેન વોર્ન નું નામ ઘણી બધી વાર અશ્લીલ વાતો સાથે જોડાયેલું છે. ૨૦૦૦ ના વર્ષ મા તેને એક બ્રિટીશ નર્સ ડોના રાઈટ ને ગંદા મેસેજ કરીને વાતો કરી હતી તેવી વાત બહાર આવી હતી.
તેનાથી નાની ૧૪ વર્ષ ની ગર્લફ્રેન્ડ એમિલી હતી. ૧૮ વર્ષ નાની લીજ ગર્લફ્રેન્ડ હતી. બ્રિટન ની મેલબોર્ન ની એક યુવતી સાથે પણ તેના સંબંધ હતા. તેની એલીઝાબેથ નામની એક ગર્લફ્રેન્ડ હતી જેની સાથે શેન વોર્ન રીલેસન મા પણ હતા. તેના પર ઘણી મોડેલો દ્વારા આરોપો પણ મુકવામાં આવેલા છે. તેને આ બધી વાત નો ઉલ્લેખ પોતાના પુસ્તક નો સ્પીન માં કરેલો છે.