ભાવુક વીડિઓ! કન્યા વિદાઈ વખતે સર્જાયો એવો માહોલ કે વીડિઓ જોઇને તમે પણ રડી પડ્સો લગ્ન સમયે એક દાદી અને કન્યા…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો માહોલ છે જેના કારણે અનેક યુગલો પોતાના નવા જીવન સાથી સાથે પ્રભુતામાં પગલા કરે છે અને પોતાના નવા જીવનની શરૂઆત કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજ માં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે લગ્નને લઈને દરેક પરિવાર માં ખુશીઓ નો માહોલ હોઈ છે. દેશના લગભગ દરેક યુવાન પોતાના યોગ્ય સમયે લગ્ન કરતા જ હોઈ છે.
આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન એ ફક્ત બે વ્યક્તિ જ નહિ પરંતુ બે પરિવાર નું જોડાણ છે. આપણે લગ્નને લઈને અનેક વીડિઓ સોસ્યલ મીડયા પર જોતા હોઈએ છીએ કે જેમાં લગ્નની થીમ લગ્નનો ડાન્સ, વર અને કન્યાની એન્ટ્રી થી લઈને અનેક વિધિઓ સુધી અનેક વીડિઓ ઘણા વાયરલ થાય છે અને લોકો તેને પસંદ પણ કરે છે.
લોકો દ્વારા લગ્નને લઈને લગ્ન ભોજન અને લગ્ન ની વિધિ નો ઘણો આનંદ લેવામાં આવે છે. જોકે આ સમયે સૌથી વધુ દુઃખ કન્યા ની વિદાય વખતે થાય છે આ સમયે વર અને કન્યા બંને પક્ષે લોકો ઘણા ભાવુક થઇ જાય છે તેમાં પણ કન્યા ના ઘરના લોકોનો રડતા સમયે ઘણો ખરાબ હાલ થઇ જાય છે કારણ કે કન્યાએ જે ઘરમાં વર્ષો વિતાવ્યા હોઈ તે ઘરને કાયમ માટે છોડીને જવું તેના તે કન્યા અને તેના પરિવાર ને ઘણું દુખી કરે છે.
હાલમાં સોસ્યલ મીડયા પર આવોજ એક વીડિઓ વાયરલ છે જેમાં એક યુવતી જયારે લગ્ન બાદ પોતાના વૃદ્ધ દાદી ને મળવા જાય છે. ત્યારે ભાવુક દાદી દિકરી ને ગળે લગાવી રડતા હોઈ છે આ સમયે યુવતી દાદીને શાંત કરાવી અને પોતે દુર ના હોવા અને જયારે પણ જરૂર પડે ત્યારે પરત બોલાવવા કહે છે, આ વીડિઓ જોઇને દરેક લોકોની આંખ ભીની જોવા મળે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો