GujaratIndiaReligious

શરીરમાં હનુમાનજી આવ્યાનું કહી પૂજારીએ પીધું અઢળક સિંદુર પરતું પછી જે થયું જોઇને લોકો આશ્ચર્ય પામ્યા કારણ કે તરતજ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ દુનિયા ઘણી વિશાળ છે જેના પર અનેક જીવ અને અન્ય વસ્તુઓ આવેલ છે. ત્યારે ઘણી વખત એવો વિચાર આવે કે આખરે આ સમગ્ર દુનિયા ને કોણ ચલાવતું હશે ત્યારે એકજ જવાબ સામે આવે છે કે આ દુનિયાના માલિક પરમાત્મા છે. આપણે સૌ પરમાત્મા ની દૈવીય તાકાત ને અલગ અલગ રૂપમાં પૂજીએ છીએ અને દરેક ને આ તાકાત પર અતુટ વિશ્વાસ છે. તેવામાં આ કળયુગ માં પણ ઘણી એવી ઘટના સામે આવે છે જે ઘટના બનવા પાછળ નું કારણ કોઈ જાણી શકતું નથી લોકો તેને ચમત્કાર કહે છે.

આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ હનુમાન જયંતી હતી, આ ધરા પર હનુંમાંજી અજર અમર દેવ છે કે જેમની ભક્તિ માત્રથી તમામ દુઃખ દુર થાય છે હનુંમાંજી ને સાચા મનથી યાદ કરવામાં આવે તો તે પોતાના ભક્તો ની વહારે જરૂર આવે છે તેવામાં હનુમાન જયંતી ના દિવસે લોકો દ્વારા હનુંમાંજી ની ભવ્ય ભક્તિ અને પૂજા કરવામાં આવી આ સમયે એક એવો બનાવ સામે આવ્યો જેને જાણીને ચોકી જાસો.

આ ઘટના જામનગર ની છે. જણાવી દઈએ કે અહી કિશન ચોક પાસે એક હનુમાનજી નું મંદિર આવેલ છે. જેને લોકો ફુલીયા હનુંમાંજી મંદિર તરીકે ઓળખે છે. આ મંદિર ઘણું પ્રાચીન છે જેમાં વર્ષોથી ઘણીજ ધામ ધૂમ થી હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. અહી ના પુજારી દીપક ભાઈ કુબાવત છે કે જેઓ તેમના પિતા અને દાદા બાદ ત્રીજી પેઢીએ આ મંદિર ની સેવા કરી રહ્યા છે.

પરંતુ આ મંદિર માં હનુમાન જયંતી ના દિવસે જે નજરો જોવા મળ્યો તેના કારણે લોકો ચોકી ગયા કારણ કે મંદિરમાં સાંજના સમયે પૂજા અને આરતી કર્યા બાદ આશરે ૫.૩૦ ના સમયે પુજારી દીપક ભાઈ કુબાવત ને હનુમાનજી આવ્યા નો ભાસ થયો જે બાદ તેમણે હનુમાનજી ના થારમાં રહેલ સુકાનની સિંદુર ની પ્રસાદી અને તેલ ના થાળી જેટલા મિશ્રણ ને દીપક ભાઈ કુબાવત પુજારી પી ગયા.

કહેવાય છે કે સિંદુર પીવાના કારણે વ્યક્તિ નો અવાજ ચાલ્યો જાય છે અને તેમનો અવાજ ને પણ નુકશાન થાય છે. જોકે આટલું બધું સિંદુર પીધા પછી પણ દીપક ભાઈ કુબાવત પુજારીને કોઈ વાંધો આવ્યો નહિ. આ જોઈને લોકો ઘણા આશ્ચર્ય પામ્યા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *