શો પર જોરથી હસ્તી અર્ચના પૂરણ સિંહ ઘરમાં નોકરાણી સાથે કરે છે આવું વર્તન વિડિઓ જોઈને દરેક લોકો થયા…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો જમાનો છે ઈન્ટરનેટ ની આ દુનિયાનો લાભ અનેક લોકો ઉઠાવે છે લોકો પોતાના રોજ બ રોજના કર્યો ઉપરાંત મનોરંજન અને અન્ય અનેક કારણોથી સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમનો ઉપયોગ કરે છે. સોશ્યલ મીડિયાના આવા માધ્યમ પર સામાન્ય વ્યક્તિથી લઈને અનેક કલાકારો પણ જોવા મળે છે. આવા કલાકારો લોકોમાં પોતાની લોક ચાહના બનાવવા અને પોતાના ફેન્સ સાથે સતત સંપર્કમાં રહેવા માટે આવા સોશ્યલ મીડિયા માધ્યમ નો ઉપયોગ કરે છે.
આવા કલાકારો પોતાના ફોટા અને વિડિઓ ઉપરાંત પોતાના અમુક ખાસ ક્ષણો સોશ્યલ મીડિયા મારફતે ફેન્સ સાથે સેર કરે છે આપણે અહીં એક આવાજ કલાકાર વિશે વાત કારવાની છે કે જેમના વિડિઓ હાલમાં ઘણા ચર્ચામાં છે આપણે અહીં લાફ્ટર કવિન અર્ચના પૂરણ સિંહ વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે અર્ચના ઘણા લાંબા સમયથી ફિલ્મ અને મનોરંજન જગત સાથે જોડાયાલ છે તેમણે પોતાની એક્ટિંગ ના કારણે લોકોમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેઓ અનેક ફિલ્મો માં અનેક કિરદાર સાથે જોવા મળ્યા છે.
View this post on Instagram
અર્ચના પૂરણ સિંહ ફિલ્મ સાથો સાથ ટેલિવિઝન જગતમાં પણ ઘણા સક્રિય છે. તેઓ અનેક કોમેડી શોમાં જોવા મળે છે. અગાઉ તેમણે અનેક કોમેડી શો જજ કર્યા છે અને હાલમાં તેઓ કપિલ શર્મા શો માં જોવા મળે છે પરંતુ તેમનો આ સફર એટલો આસાન ન હતો તેમણે ઘણી મહેનત કરીને આજે પોતાની આગવી ઓળખ બનાવી છે જેના વિશે આપણે સૌ જાણીએ છીએ. આપણે અહીં તેમના અમુક વિડિઓ વિશે વાત કરવાની છે.
જણાવી દઈએ કે અર્ચના પૂરણ સિંહ ઇન્સ્ટાગ્રામ પર ઘણા એક્ટિવ રહે છે અને તેઓ પોતાની નોકરાણી ભાગ્યશ્રી ના અનેક વિડિઓ પોસ્ટ કરતા રહે છે જે ઘણાજ રમૂજ ભરેલા હોઈ છે હાલમાં પણ આવોજ વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો અર્ચના પૂરણ સિંહ ના વખાણ કરી રહ્યા છે. તો ચાલો આપણે પણ આ વિડિઓ અંગે વધુ માહિતી મેળવીએ.
View this post on Instagram
વાયરલ થતા વિડિઓ માં અર્ચના પૂરણ સિંહ તેમનો પુત્ર અને તેમની મેડ જોવા મળે છે. મેડ અંગ્રેજીમાં અમુક શબ્દો બોલે છે ત્યારે અર્ચના પૂરણ સિંહ હેરાન થઇ જાય છે અને તેને પૂછે છે આ શબ્દો તે કયાંથી શીખ્યા જેને જવાબમાં મેડ કહે છે કે તેણે અર્ચના પૂરણ સિંહ ને સાંભળીને આ શબ્દો બોલવાના શીખ્યા ઉપરાંત તે અર્ચના પૂરણ સિંહ ને તેમના બાળકોને લઈને ફરિયાદ કરે છે કે તેમના બાળકો તેની નકલ કરે છે જેને લઈને થોડી બોલચાલ થાય છે. પરંતુ આ સમયે તેઓ જે રીતે બોલે છે તેને જોઈને સૌ કોઈ હસવા લાગે છે.