લોકોના જીવ બચાવતા મહિલા તબિબેજ જીવન ટુકાવ્યુ! દિકરી ના નિધન બાદા માતા પિતાએ કહી એવી વાતકે પતિ રોજ..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશ માં આત્મ હત્યા ઉપરાંત હત્યા ના લાગતા બનાવો માં સતત વધારો થઈ રહ્યો છે. લોકો માં જાણે સહન શક્તિ અને સમજદારી નો અભાવ થઈ ગયો હોઈ તેમ લોકો આત્મ હત્યા અને હત્યા ના બનાવ ને અંજામ દે છે હાલમાં જાણે આ અમૂલ્ય મનુસ્ય જીવન નું કોઈ મુલ્ય જ રહ્યું નથી તેવું લાગે છે.

દેશ માં વધી રહેલ હત્યા અને આત્મ હત્યા ના બનાવો ખરેખર દુઃખદ અને ચિંતા નો વિષય છે. તેમાં પણ છેલ્લા ઘણા સમયથી પરણિત મહિલાઓ ના આત્મ હત્યા ના બનાવો માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હાલમાં ફરી એક વખત આવો જ ગંભીર બનાવ સામે આવ્યો છે. કે જ્યાં એક મહિલા તબિબે પોતાનું જીવન ટૂંકાવ્તા 5 વર્ષીય બાળકી માતા ના હૂંફ થી દૂર થઈ છે.

મળતી માહિતી અનુસાર આ બનાવ વાંકાનેર નો છે. અહીં 34 વાર્ષિયા મહિલા તબીબ કે જેમનું નામ જાનકી રજનીક ભાઈ વોરા છે. તેમણે પોતાના ઘરમાં જ ફન્સો ખાઈ ને આત્મ હત્યા કરી છે. ઘટના અંગે માહિતી મળતા સ્થાનિક પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને જાનકી બહેનને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

જાનકી બહેનના અવશાન અંગે માહિતી મળતા તેમના માતા પિતા ની માઠી હાલત થઈ ગઈ છે અને તેઓ પર જાણે દુઃખ નું વાદળ છવાઇ ગયા છે. જણાવી દઈએ કે જાનકી બહેનના લગ્ન 10 વર્ષ પહેલા રજનીક ભાઈ સાથે થયા હતા. જાનકી બહેનના પિતા પણ ડોક્ટર છે જેમનું નામ મનસુખ ભાઈ છે. જણાવી દઈએ કે જાનકી બહેનના પિતા અને માતા લતા બહેને દિકરી ની હત્યા ની આશંકા વ્યક્ત કરી છે.

તેમણે જણાવ્યું હતું કે લગ્ન બાદ સાસરા તરફ થી દીકરી ને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દિકરી નો દેર સતત ગાળો બોલતો અને જમાઈ પણ દિકરી ને ત્રાસ આપતો હતો. ઉપરાંત જમાઈ આ ઘટના ને હત્યા ને બદલે આત્મ હત્યા ગણાવે છે. જેને લઈને જાનકી બહેનના પિતાએ પોલીસ ને ફરિયાદ કરી છે અને તપાસ કરવા વિનંતિ કરી છે.

દીકરી ની આત્મ હત્યા ને લઈને હત્યા નો આરોપ લગાવતા પિતા મનસુખ ભાઈએ દીકરી ના પતિ અને સાસુ, ઉપરાંત જમાઈ નો ભાઈ સંદીપ, કાકા અજય ભાઈ અને કાકી પુષ્પા બહેન વિરુધ્ધ પણ આરોપ લગવ્યો છે અને ન્યાય ની માગ કરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.