Entertainment

દરિયા કિનારે રજાઓ માણી રહેલ કરીના કપૂરની શોર્ટસ વાળી તસવીરો વાયરલ કાળા રંગના…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાના જીવનમાં બ્રેક ઘણો જરૂરી છે જ્યારે પણ વ્યક્તિ પોતાના રોજીંદા કામથી થાકી જાય છે ત્યારે તે રોજ બ રોજ ના કામ માંથી મુક્તિ મેળવવા અને મનને પ્રફુલિત કરવા માટે રજાઓ માણવા માટે જાય છે. આ માટે લોકો પસંદ પ્રમાણે અનેક સ્થળ પર જાય છે. આવા વેકેશન પર અનેક ફિલ્મી કલાકારો પણ જાય છે.

આવા કલાકારો પોતાના વ્યસ્ત સમય માંથી થોડો સમય બચાવી દેશ વિદેશ ના અલગ અલગ સ્થળોએ ફરવા માટે જાય છે. હાલમાં આવો જ વેકેશન નો લાભ કરીના કપૂર બહેન કરિશ્માં કપૂર સાથે માણી રહી છે. આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી કરીના પોતાના બાળકો ને લઈને અને પોતાની ફિટનેસ ને લઈને ઘણી ચર્ચામાં હતી તેવામાં થોડા સમય પહેલા જ તેમને એરપોર્ટ પર જોવામા આવ્યા હતા.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ કરીના પોતના બંને બાળકો અને બહેન સાથે કાલિના એરપોર્ટ પર જોવા મળ્યા હતા જેની અનેક તસ્વીર પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. કરીના એ નાના જેહ ને ગોદી માં ઉઠાવ્યો હતો જ્યારે સફેદ સૂટ માં કરિશ્માં પણ ઘણી સુંદર જોવા મળી રહી હતી.

જો કે હાલમાં કરીનાએ સોશ્યલ મીડિયા પર પોતાના ટ્રીપ ની અમુક તસ્વીર સોશ્યલ મીડિયા પર ઉપલોડ કરી છે જેમાં તેઓ કાળા રંગના મોનોકેની પહેરેલા દરિયા કિનારે જેહ સાથે બેઠેલા જોવા મળે છે ઉપરાંત તેમણે તૈમુર્ અને કિયાન નો ફોટો પણ ઉપલોડ કરી ને બ્રધર એમ લખ્યું હતું. હાલમાં આ તમામ ફોટાઓ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *