Entertainment

કાકી સાસુ ”ટીના અંબાણી” એ રાધિકા મર્ચન્ટ ના કાર્યક્રમ માં હાજરી આપી લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા…જુઓ ફોટા.

Spread the love

ભારત માં સમાચારો માં જો કોઈ ખાસ ચર્ચા નો વિષય હોય તો તે છે ભારત ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એવા મુકેશ અંબાણી. મુકેશ અંબાણી નું આખું પરિવાર આલીશાન રીતે જીવન જીવી રહ્યું છે. અંબાણી પરિવાર ના નાના પુત્ર અનંત અંબાણી ની થવાવાળી પત્ની રાધિકા મર્ચન્ટ ના એક ખાસ કાર્યક્રમ નું આયોજન 5-જૂન ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં બૉલીવુડ ના મોટા અભિનેતા સલમાન ખાન, રણવીર સિંહ અને ક્રિકેટર ઝહીર ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ માં રાધિકા મર્ચન્ટે ખુબ જ સુંદર કાર્યક્રમ આપ્યો હતો. અને અંબાણી પરિવાર ના તમામ સદસ્યો ખુબ જ સ્ટાઈલિશ લુક માં પહોંચ્યા હતા. આ કાર્યક્રમ માં રાધિકા મર્ચન્ટ ના કાકી સાસુ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાધિકા મર્ચન્ટ ના કાકી સાસુ ટીના અંબાણી આ ઇવેન્ટ માં ખુબ જ સુંદર રીતે તૈયાર થઇ ને પહોંચ્યા હતા. ટીના અંબાણી એ આ કાર્યક્રમ માં હાજરી આપી ને ચક્કિત કરી દીધા હતા.

ટીના અંબાણી આ કાર્યક્રમ માં બનારસી સિલ્ક સાડી પહેરીને પહોંચ્યા હતા. અને તેને પોતાની સુંદરતા થી લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ટીના અંબાણી ની સાડી ની ડીસાયન અને પેટર્ન ખુબ જ રોયલ અને આકર્ષિત હતી. ટીના અંબાણી એ પસંદ કરેલ આ સાડી ના બેઝ બેકગ્રાઉન્ડ પર ટેક્ષર એબ્રોડરી કરવામાં આવી હતી. અને સાથો સાથ તેણૅ ગોલ્ડમેડ ટેમ્પલ જવેલરી પણ પહેરી હતી.

રાધિકા મર્ચન્ટ ની વાત કરીએ તો તે એક ક્લાસિકલ ડાન્સર છે. તેણે પરફોર્મન્સ આપીને સૌ ને ચકીત કરી દીધા હતા. આ કાર્યક્રમ નો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થતો હતો. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી ના લગ્ન પણ હવે થોડા વર્ષો માં થવાના છે. રાધિકા મર્ચન્ટ અંબાણી ના બધા જ કાર્યક્રમો માં હાજરી આપતી હોય છે. અંબાણી પરિવાર આજે વિશ્વ ની તમામ વસ્તુઓ ખરીદવા સક્ષમ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *