Entertainment

ચાલુ લગ્ન એ પ્રેમી દુલ્હન ની માંગ ભરી દુલ્હન ને ભગાડી ને લઇ ગયો, વરરાજા જોતા રહી ગયા…જુઓ વિડીયો.

Spread the love

લગ્ન ની સીઝન હાલમાં ધૂમધામ પૂર્વક ચાલી રહી છે. એવામાં બધા લોકો લગ્ન કરવામાં ખુબ જ બીઝી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લગ્ન ના વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે. ભરઉનાળે પણ લોકો લગ્ન માં ડીજે ના તાલે ઝુમતા હોય છે. ક્યારેક લગ્ન ના એવા એવા વીડીયો વાયરલ થતા હોય કે લોકો પણ હસી હસી ને બેવડા વળી જતા હોય છે. એવો જ એકે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળે છે.

વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે, એક વરરાજા અને કન્યા લગ્ન ના સ્ટેજ ઉપર બેઠ્યાં હોય છે. આ સમયે કન્યા સાથે એવી ઘટના બને છે કે, જોવા વાળા પણ ચકિત રહી ગયા. લગ્ન માં વરમાળા પહેરવાનો કાર્યક્રમ પૂરો કરી ને વરરાજા અને દુલ્હન સ્ટેજ પર સોફા પર બેઠ્યાં હતા. આ દરમીયાન વરરાજા કોઈ ની સાથે વાતો કરવામાં મશગુલ હતા. અને દુલ્હન તેની બાજુ માં સોફા પર બેઠી હતી.કન્યા ની પાછળ એક યુવાન ઉભેલો હોય છે.

વરરાજા ને જોતા પણ હસવું આવી જાય. કારણ કે વરરાજા ના મોઢા ઉપર થી ખ્યાલ આવે કે વરરાજા એક આધેડ વય નો એટલે કે ખુબ જ મોટી ઉમર નો હતો. અને કન્યા સાવ નાની ઉમર ની છે. કન્યા ની પાછળ જે યુવાન ઉભેલો છે તે કન્યા નો પ્રેમી હતો. વરરાજા જયારે વાતો માં મશગુલ હતા. ત્યારે પ્રેમી કન્યા ના માંગ માં સિંદૂર પુરી નાખે છે. અને કન્યા સિંદૂર પૂરતા ની સાથે જ સોફા પર થી ઉભી થઇ ને તેના પ્રેમી સાથે ભાગી જાય છે. જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by 🦋 MAHI 🦋 (@butterfly__mahi)

આ વિડીયો જોઈ ને લોકો હસી હસી ને બેવડા વળી જાય છે. અને વિડીયો જોઈ ને ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યં છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *