Categories
India

બાબા વેગાએ 2024 માટે કરેલી આ ભવિષ્યવાણી બતાવી રહી છે પોતાનો રંગ?? જાણો શું શું ભવિષ્યવાણી કરી ચુક્યા છે બાબા વેંગા…

બાબા વેંગાએ અનેક ચોંકાવનારી આગાહીઓ કરી છે, તેમની આગાહીઓ સાચી પણ પડી છે વર્ષ ૨૦૨૪ ને લઈને તેમને મોટી આગાહી કરી છે ચાલો અમે આપને જણાવીએ કે તેમને શું આગાહીઓ કરી છે. તમને જણાવીએ દઈએ કે માત્ર 12 વર્ષની ઉંમરમાં જ બાબા વેંગાએ પોતાની બંને આંખોની રોશની ગુમાવી દીધી હતી છતાં પણ તેમને પોતાના જીવન કાળમાં અનેક વરસો અગાઉની ભવિષ્યવાણી કરેલી અને ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે.

બાબા વેગાએ ચોંકાવનારી આગાહી કરી છે વર્ષ ૨૦૨૪ની આગાહી કરી છે કે વર્ષ 2024 સુધીમાં રશિયામાં કેન્સરની વેક્સિન બનાવવાનો દાવો કર્યો હતો. હવે રશિયામાં આ વેક્સિન પર કામ શરૂ થઈ ગયું છે. રશિયા દ્વારા વેક્સિન ટૂંક સમયમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

આર્થિક સંકટની ભવિષ્યવાણી : સૌથી ચોંકાવનાર વાત એ છે કે અર્થતંત્ર પર અસર પડે તેવી આગાહી કરી છે જે મહદંશ અંશે સાચી પડી છે. આર્થિક સંકટના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ અસર પડશે. હવે તેમની આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. જીડીપીમાં સતત બે ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ જાપાનની અર્થવ્યવસ્થાને પણ ઘણી અસર થઈ છે.

બાબા વેંગાએ આ સાથે વર્ષ 2024 માટે બીજી પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. તેમણે યુરોપમાં આતંકવાદી હુમલાઓ, જૈવિક હથિયારોના પરીક્ષણ, હવામાનની મોટી ઘટનાઓ અને કુદરતી આપદા વિશે ચેતવણી આપી હતી. ખરેખર આ ભવિષ્યવાણીઓ ચોંકાવનારી છે અને સૌથી ખાસ વાત એ કે આજ સુધી અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે.

Categories
Gujarat

ગુજરાત ના આ નાના એવા ગામ થી છે લોકપ્રિય ગાયક કીંજલ દવે ! જીવન મા ખુબ સંઘર્ષ કરી દેશ વિદેશ મા નામ બનાવ્યુ…જુઓ જુની તસ્વીરો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. આજે ચાલો અમે આપને જણાવીએ. લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેનો જન્મ સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં 24 નવેમ્બર, 1999ના રોજ પાટણ જિલ્લાના જેસંગપરા ગામમાં થયો હતો. કિંજલ દવેના પિતાનું નામ લલિત દવે અને માતાનું ભાનુ બેન છે. કિંજલને એક નાનો ભાઇ પણ જેનું નામ આકાશ દવે છે.

Screenshot 2023 03 11 09 00 44 446 com.google.android.googlequicksearchbox

ચાર બંગડીવાળી ગાડીથી લોકપ્રિય મેળવી હતી. સફળતા મેળવ્યા કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ પહેલા મૂળ પાટણના વતની અને બાળપણના મિત્રપવન જોશી સાથે કિંગલ દવેની સગાઇ 18 એપ્રિલ, 2018માં થઇ હતી. પણ કમનસીબે પાંચ વર્ષ જેટલા લાંબા અંતરાલ બાદ આ સંબંધનો દુઃખદ અંત આવ્યો છે.

Screenshot 2023 03 11 09 00 01 063 com.google.android.googlequicksearchbox

ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દેવના પિતા લલિત દવે અમદાવાદમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હતા. કિંજલે એક ઇન્ટરવ્યૂહમાં જણાવ્યું હતુ કે, તેમનો 8થી 10 સભ્યોનો પરિવાર એક નાના રૂમમાં રહેતો હતો.

Screenshot 2023 03 11 09 00 31 525 com.google.android.googlequicksearchbox

કિંજલ દવેને સંગીતની પ્રેરણા તેના કુટુંબમાંથી મળતી રહી છે. કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. તે નાનપણમાં નવરાત્રીના સમયે ગરબા ગાતી હતી. તેના પિતાને ગીત લખવાનો શોખ હતો અને તેમના તરફથી પ્રોત્સાહન મળતું હતું.

Screenshot 2023 03 11 09 00 57 019 com.google.android.googlequicksearchbox

પિતા અને મનુ રબારીના પ્રયત્નોથી કિંજલને વર્ષ 2016માં લગ્નગીત આલ્મબ ‘જોનડિયો’માં ગાવાનો મોકો મળ્યો, જે સુપરહીટ થયું અને અહીંયાથી સંગીતની દુનિયામાં તેનો સિતારો ચમક્યો. તેને ખરી લોકપ્રિયતા ‘ચાર ચાર બગંડીવાળી ગાડી’થી મળી હતી. 2019માં રીલિઝ થયેલુ આ ગીત ગુજરાતભરમાં લોકપ્રિય થયુ અને કિંજલ દવે એક ફેમસ સિંગર તરીકે ઓળખાવા લાગી. આ ગીતને માત્ર એક જ સપ્તાહમાં 1 કરોડ વ્યૂ મળ્યા હતા.

Screenshot 2023 03 11 09 01 42 945 com.google.android.googlequicksearchbox

કિંજલ દવેના ફેમસ ગીતોની વાત કરીયે તો અમે ગુજરાતી લેરી લાલા, છોટે રાજા, મોજ માં રે, ગોગો ગોગો મારો ગોગો ધણી – ગીત સૌથી વધારે લોકપ્રિય છે. કિંજલ દવે અત્યાર સુધીમાં 100 જેટલા મ્યુઝિક આલ્બમ રિલિઝ અને200થી વધારે લાઇવ શો કર્યા છે. તેણ વર્ષ 2018માં આવેલી ‘દાદા હો દિકરી’ મૂવીથી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ પણ કર્યું હતું..

Screenshot 2023 03 11 09 01 54 594 com.google.android.googlequicksearchbox

તમને જાણીને નવાઈ લાગશે કે કિંજલ એક શો દીઠ લાખો રૂપિયા ફી લઈ છે અને આજે કિંજલ પાસે વૈભવશાળી બંગલોથી લઈને આલીશાન લકઝરીયસ કાર પણ છે અને હવે કિંજલ દવેનું જીવન ખૂબ જ હાઈકલાસ થઈ ગયું છે.

Categories
Viral video

રાજભા ગઢવીની સાદગી તો જુઓ સાહેબ! ગાંડી ગીરના નેહમાં વાળું કર્યું, વિડીયો જોઈને વખણા કરતા નહીં થાકો…..

ગુજરાતી લોકપ્રિય ગાયક કલાકાર રાજભા ગઢવી ખુબ જ પ્રખ્યાત અને ધનવાન હોવા છતાં પણ ખુબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. આપણે જાણીએ છે કે, રાજભા ગઢવી ગાંડી ગીરમાં રહેનાર છે અને જેથી જ તેમની રહેણીકહેણી પણ માલધારી જેવી છે. હાલમાં જ રાજભા ગઢવીનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, રાજભા ગઢવી એ નેહમાં વાળું કરી રહ્યા છે.

આ વાળુંનો સ્વાદ તો કોઈ સેવન કે ફાઇવ સ્ટાર હોટેલ અને અંબાણીના ઘરમાં પણ ન આવે. તમે વિડીયોમાં જોઈ શકશો કે, નાની એવી ઝૂંપડીમાં જાણે છપન્ન ભોગ પીરસવામાં હોય એવું લાગ્યું હતું. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, વાળુંમાં બાજરાના રોટલા, રોટલી, કઢી-ખીચડી અને જામેલું દહીં તેમજ ગીર ગાયનું ઘી અને ખાખડી રાજભા ગઢવીની થાળીમાં પીરસવામાં આવી છે.

કોણ કહે છે કે, નેહમાં મહેમાન ગતિ ન હોય! એકવાર નેહની મુલાકાત તો લો માલધારીના ઘરની છાસમાં પણ અમૃતનો ઓડકાર આવશે અને ભલે જમવામાં ખાલી રોટલો અને ડુંગળી જ કેમ ન પીરસી હોય પરંતુ જમશો ત્યારે છપ્પન ભોગનો સ્વાદ જીભે ચડી જશે. આ છે ગાંડી ગીરનું ભોજન વ્હાલા અને આવો સ્વાદ તો માત્ર ગુજરાતના ખોળે ગાંડી ગીરના નેહમાં જ માણી શકાય છે.

આ વિડીયોમાં એ તો સ્પષ્ટ પણે કહી શકાય કે રાજભા ભલે આજે ગુજરાતના લોકપ્રિય કલાકાર હોય પણ તેઓ આજે પણ પોતાના ભૂતકાળને ભૂલ્યા નથી અને જમીનથી અડેલ માણસ છે અને એટલે જ સામાન્ય માણસની જેમ નેહમાં પણ ભોજનનો સ્વાદ આરોગી લે છે. આજે આપણે જોઈતા હોઈએ છે કે સેલિબ્રેટીઓ માત્ર ફાઇક્લાસ જીવન જ જીવે છે. વીડિયોમાં પણ રાજભા ગઢવી વાળા વિશે વર્ણન કરે છે એ પણ સાંભળવા જેવું છે.

Categories
Viral video

મુકેશ અને નીતા અંબાણીનો ડાન્સનો વિડીયો થયો વાઇરલ ! અનંત અને રાધિકાના લગ્નમાં પહેલા ફિલ્મી ઢબે એક્ટિંગ અને પછી…જુઓ વિડીયો

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તાજેતરમાં તેમના નાના પુત્ર અનંત અંબાણી માટે ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. યુવાન ઉદ્યોગપતિ જુલાઈ 2024 માં તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે અને તેમના ભવ્ય લગ્ન પહેલા, અંબાણી પરિવારે વેપારી પરિવાર સાથે દિવસની ઉજવણી કરી હતી. ગુજરાતના જામનગરમાં યોજાયેલી આ પાર્ટીમાં જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણી લોકોએ હાજરી આપી હતી અને એવું કહેવું ખોટું નહીં હોય કે અંબાણીએ અનંત અને રાધિકાના લગ્ન પહેલાની ઉજવણીમાં કોઈ કસર છોડી ન હતી.

સમારોહની એક વિશેષતા મુકેશ અને નીતા અંબાણીની ડાન્સ પરફોર્મન્સ હતી. દિગ્દર્શક પુનિત મલ્હોત્રા દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા નવા વિડિયોમાં, બંને અનંત અને રાધિકાના લગ્ન પહેલાના તહેવારોની ખુશીથી ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ક્લિપની શરૂઆતમાં, મુકેશ અંબાણી સંપૂર્ણ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.

આમ જ્યારે તેઓ સ્વેગ સાથે સોફા પર બેઠા હતા અને કહ્યું હતું કે, “ડોનને પકડવો માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે.” આ પછી, વીડિયોમાં નીતા અંબાણી સુંદર સિક્વિન સાડી પહેરીને રૂમમાં પ્રવેશે છે. તેને એમ કહેતા સાંભળવામાં આવ્યો, “પરંતુ આ ડોનને તેના ચાર નાના પૌત્રોએ પકડ્યો છે, જેમણે તેને તેમની નાની આંગળીઓમાં વીંટાળ્યો છે. મુકેશ, ચાલો, અમને મોડું થઈ રહ્યું છે, આ આપડા અનંતની સંગીત સેરેમની છે”

આગળ વીડિયોમાં, મુકેશ અંબાણીએ ખુલાસો કર્યો કે અંબાણી પરિવારમાં અસલી ‘ડોન’ કોણ હતો અને રહેશે. આ બીજું કોઈ નહીં પણ નીતા અંબાણી છે. જેમ જેમ મુકેશ અંબાણીની બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાયો, તેમ તેમ તેની સુંદર પત્ની સોફા પર બેઠેલી જોવા મળી હતી, જે તેના પતિની જેમ જ એક ઉત્તમ સનગ્લાસ પહેરેલી હતી. મુકેશને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે, “અમારા જીવનમાં એક જ સાચો ડોન હતો, એક જ છે અને એક જ હશે.”

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

જેમ જેમ વિડિયો આગળ વધે છે તેમ, મુકેશ-નીતા અંબાણી 1955ની ફિલ્મ ‘શ્રી 420’ ના ગીત ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ પર તેમના ડાન્સની પ્રેક્ટિસ કરતી વખતે કેટલીક પ્રેમથી ભરેલી ક્ષણો શેર કરે છે. મુકેશ અને નીતા અંબાણી બંને તેમના પરંપરાગત પોશાકમાં શ્રેષ્ઠ દેખાતા હતા. આ પછી, વિડીયો પાર્ટીના ‘મેલા રૂજ’ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર તેમનું પ્રદર્શન દર્શાવે છે.

Categories
Viral video

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો ન જોયેલો વિડીયો થયો વાઇરલ ! પોતાના પૌત્ર-પૌત્રી સાથે બગીચામાં આવ્યા નજર…જુઓ વિડીયો

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તાજેતરમાં તેમના નાના પુત્ર અનંત અંબાણી માટે ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. યુવાન ઉદ્યોગપતિ જુલાઈ 2024 માં તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે અને તેમના ભવ્ય લગ્ન પહેલા, અંબાણી પરિવારે વેપારી પરિવાર સાથે દિવસની ઉજવણી કરી હતી.

ગુજરાતના જામનગરમાં યોજાયેલી આ પાર્ટીમાં જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણી લોકોએ હાજરી આપી હતી અને એવું કહેવું ખોટું નહીં હોય કે અંબાણીએ અનંત અને રાધિકાના લગ્ન પહેલાની ઉજવણીમાં કોઈ કસર છોડી ન હતી. વિડિયોના અંતે, બંને તેમના આરાધ્ય પૌત્રો વેદ, પૃથ્વી, આદિયા અને કૃષ્ણ સાથે બગીચામાં રમતા જોવા મળે છે.

જ્યારે નીતા અંબાણી પણ તેમની સાથે ખુશ જોવા મળી રહે છે, ત્યારે મુકેશ અંબાણી તેમના વહાલા પૌત્રોને પોતાના ખોળામાં પકડી રહ્યા છે. વિડિયોમાં આગળ, દંપતીએ એકબીજાને ગળે લગાડીને કેમેરા સામે પોઝ આપતાં તેમની મીઠી સ્મિતની ઝલક આપી. વાત કરવામાં આવે તો હાલ મુકેશ અંબાણીનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ  વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

Categories
Viral video

ખજુરભાઈ આ વાત સાંભળીને વખાણ કરતા નહી થાકો, લોકોને કહ્યું કે, તમે ગરીબને ૫૦ આપશો તો મારો મહાદેવ તમને ૫૦ લાખ આપશે….જુઓ વિડિયો

ગુજરાતમાં માનવતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ ખજૂરભાઈ છે. ખજૂરભાઈએ જરૂરીયાતમંદની સેવા કરી રહ્યા છે પરંતુ સાથ લોકોને પણ આ ભગીરથ કાર્યમાં પણ જોડી રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ જગતમાં દરેક માણસ એ ભગવાનનું જ સ્વરૂપ સમાન છે કારણ કે દરેક જીવમાં ભગવાન વસે છે. કોઈ વ્યક્તિ તમારી મદદ કરે તો સમજવું એ માણસના સ્વરૂપમાં જ એ ભગવાન છે. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને કહેવાય છે ને કે, માનવ સેવા એજ પ્રભુ સેવા. આ મંત્રને સાર્થક કરી રહ્યા છે. નીતિન જાની એટલે કે આપણા ખજૂરભાઈ.

હાલમાં જ ખજૂરભાઈએ એક લગ્ન પ્રસંગે સૌ લોકોને એક ખુબ જ સુંદર વાત કરી. આ વાત દરેકના જીવનમાં ઉતારવા લાયક છે. જો તમારે આ જગતમાં પુણ્યનું ભાથું બાંધવું હોય તો આ વાતની ગાંઠ બાંધી રાખજો. આ વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે ખજૂરભાઈ એ કહ્યું કે, અત્યારે સમય છે, સાંભળી લેજો! તમારા વલસાડમાં કોઈને ભાડા ભરવાના ઘટે, કોઈ બીમાર હોય, કોઈ જરૂરિયાતમંદ હોય, કોઈની દીકરીના લગ્ન કરાવવાના હોય એવા લોકોની સાથે ઉભા રેજો, મહાદેવ તમારી સાથે ઉભા રહેશે. ભગવાનને તમારા પૈસાની જરૂર નથી, કોઈ દી મહાદેવે કીધું કે લાવ ૧૧૦૦૦ રૂપિયા, માતાજીએ ક્યારેય કીધું કે, લાવો ૨૦૦૦ રૂપિયા. ક્યારેય નથી કહેતા ભગવાન.

પણ જે સૃષ્ટિ પર ગરીબો છે, તે ભગવાન રૂપી છે. તમે એવા લોકોનું કામ કરશો તો હું છાતી ઠોકીને કહું છું કે, હું કદાચ ૫૦ રૂપિયા ગરીબ પાછળ વાપરૂ છું તો મારો મહાદેવ મને ૫૦ લાખ મને આપે છે. એટલે જેને નથી ખબર તેને હું દિલથી કહું છું કે, ટાઈમ છે વખત છે, જેને માતાજીએ પૈસા આપ્યા છે તેઓ ગરીબ પાછળ પૈસા વાપરો.તમારા કામ મહાદેવ કરશે.

ખરેખર ખજૂરભાઈ ની આ વાત સાથે સૌ કોઈ સહમત થવું જ જોઈએ અને આમ પણ કહેવાય છે ને કે તમારી કમાણીમાંથી એક ભાગ ભગવાન માટે કાઢવો જોઈએ અને આ ભાગ રૂપે કાઢેલા પૈસા પણ જો તમે માનવ સેવાના કાર્ય રૂપે વાપરશો તો ભગવાનનો અઢળક રાજીપો તમે મેળવી શકશો કારણ કે, માનવ સેવા એજ પ્રભુ સેવા છે. જો તમને ઈશ્વરે સંપત્તિ આપી છે તો એ સંપત્તિમાંથી તમે માનવ સેવા માટે વાપરશો તો ઈશ્વર તમને એથી વધુ આપશે.

 

View this post on Instagram

 

A post shared by Mayank Patel (@mack_the_traveler9969)

Categories
India

રબને બના દી જોડી!! 5.5 વરરાજો 2.5 ફૂટની દુલ્હને કર્યા ધામધૂમથી લગ્ન, પ્રેમ કહાની એવી કે ભલભલી બૉલીવુડ સ્ટોરી પાછી પડે… જુઓ લગ્નની તસ્વીર

આપણે ત્યાં કહેવાય છે કે, જોડીઓ તો ઉપરવાળો જ નક્કી કરે છે. ખરેખર આ વાત સાચી પણ છે, લગ્નજીવન માટે સાથીની પસંદગી ભલે આપણે કરીએ છે પરંતુ ખરેખર તે વ્યક્તિ પહેલેથી જ આપણા લેખમાં લખાયેલ હોય છે એટલે જ કહેવાય છે કે, આ જગતમાં ઈશ્વરએ પસંદ કરેલ વ્યક્તિ તમારા જીવનને ખુશહાલ બનાવી શકે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક જોડીની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. આ અનોખો કિસ્સો છે, એમપીના જબલપુરમાં ગામનો.

આ ગામમાં એક અનોખા લગ્ન થયા છે. જેમાં લગ્નમાં .વામન રૂપે 36 ઇંચની ઊંચાઈ ધરાવનાર કન્યાના લગ્ન પાંચ ફૂટ ઊંચા વર સાથે કરવામાંઆવ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે આ લગ્ન પ્રેમ લગ્ન છે. આ યુગલઆઠ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. આઠ વર્ષ પછી તેમના પ્રેમને લગ્નનું રૂપ મળ્યું. આ લગ્ન હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે, સૌથી ખાસ વાત એ છે કે, આ છોટી દુલ્હન બૂગી વૂગીની વિજેતા રહી છે. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. હવે આ તસવીરો વાયરલ થઈ રહી છે.

રીવાના રહેવાસી સંધ્યા અને પ્રભાતે એક સારું ઉદાહરણ બેસાડ્યું છે. રીવાની ઊંચાઈ બાળપણમાં જ બંધ થઈ ગઈ હતી, પોતાના જીવનમાં હતાશ થવાના બદલે તેને પોતાનું જીવન જીવ્યું અને તેમના જીવનમાં પ્રભાત નામના યુવક આવ્યો અને તેની જ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને લાંબા સમયથી એકબીજા સાથે સમય વિતાવ્યો અને આખરે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેના લગ્ન જબલપુર શહેરના હનુમંતલ શિવ મંદિરમાં સામાજિક કાર્યકરોની મદદથી થયા હતા.

આ લગ્ન સમારોહમાં બંનેના નજીકના લોકોએ જ હાજરી આપી છે. મંદિરમાં લગ્ન પહેલા બંનેના કોર્ટ મેરેજ થયા હતા. તેનું રજીસ્ટ્રેશન પણ ત્યાં થઈ ગયું છે. આ પછી, સંધ્યાને કોઈ સમસ્યાનો સામનો કરવો ન જોઈએ પ્રભાત અને સંધ્યા આ લગ્નથી ખૂબ જ ખુશ છે. હાલમાં આ લગ્ન ચર્ચાનો વિષય બનતા સૌ આ નવદંપતીઓને આશીર્વાદ પણ આપી રહ્યા છે. ખરેખર આ કપલ હાલમાં સૌકોઈના દિલોમાં છવાઈ ગયા છે.

Categories
Gujarat

અંબાણીના ઘરે ફરી એકવાર બોલીવુડ કલાકારોનો જમાવડો! ઇશા અંબાણીએ કર્યું હોલી પાર્ટીનું આયોજન, કલાકારોને શાહી ભોજન જમાડ્યું, જુઓ તસવીરો

હાલમાં જ અંબાણી પરિવારના આંગણે એટલે કે એન્ટિલિયા ખાતે બોલીવુડના કલાકારોનો જમાવડો થયો હતો. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જામનગર ખાતે 1000 કરોડના ખર્ચે ત્રણ દિવસનું પ્રિ વેડિંગ અને આસપાસના ગામના ભોજન અને ડાયરાનું આયોજન કરેલ હતું. ફરી એકવાર હવે કરોડ રૂપિયા ખર્ચીને અંબાણી પરિવારે હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી ઇશા અંબાણીએ પોતાના પિતાના ઘરે એટલે કે એન્ટિલિયા આયોજિત કરી હતી. ચાલો અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ.

તા. 15 માર્ચ 2024 ની રાત્રે, મુંબઈના એન્ટિલિયામાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. અંબાણી પરિવારની લાડલી દિકરી ઈશા અંબાણીએ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બુલ્ગારી સાથે મળીને ભવ્ય હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી અને રંગો સાથે હોળીની ઉજવણી કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં પ્રિયંકા ચોપરા, રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી સાથે પોઝ આપતાં જોઈ શકાય છે. રાધિકા પેસ્ટલ કલરના ગાઉન અને લાલ શાલમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે ઈશાએ મલ્ટી કલરનું ગાઉન પહેર્યું હતું. પ્રિયંકા ચોપરાએ ગ્લેમરસ લુક માટે સ્લિટ સાડી પસંદ કરી હતી.

સેલિબ્રિટી સ્ટાઈલિશ અનિતા શ્રોફ અદાજાનિયાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે, જેમાં રોયલ ડિનર થાળીની ઝલક જોવા મળી છે. થાળીમાં અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ હતી, જે પણ અદ્ભુત લાગતી હતી.આ શાહી ભોજન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે કારણ કે સૌ બોલીવુડ સ્ટાર અને આમંત્રિત મહેમાનોને શાહી ભોજન પીરસવામાં આવ્યું હતું.પાર્ટીમાં હાજરી આપનારા અન્ય સ્ટાર્સમાં માધુરી દીક્ષિત, શિલ્પા શેટ્ટી, આયુષ્માન ખુરાના, અથિયા શેટ્ટી, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને કરીના કપૂર ખાનનો સમાવેશ થાય છે. તમામ સ્ટાર્સે રંગોથી રમીને હોળીની ભરપૂર મજા માણી હતી.

આ પાર્ટી ખરેખર જોવાલાયક હતી અને એન્ટિલિયામાં હોળીનો ઉત્સાહ જોવા જેવો હતો. સ્ટાર્સે તેમની હાજરીથી પાર્ટીમાં આકર્ષણ જમાવ્યું અને રંગો સાથે હોળીના તહેવારની ઉજવણી કરી. ખરેખર અંબાણી પરિવાર હમેશાં અતિ ભવ્ય આયોજન કરીને લાઇમ લાઇટમાં રહે છે, કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ તેમણે ફરી હોળી પાર્ટીનું આયોજન કર્યું.

Categories
Gujarat

સૌના લોકચાહિતા ખજૂરભાઈએ પત્ની મીનાક્ષબે દવે સાથે આ બીચ પર હળવાશની પળો માણી!! મીનાક્ષીબેને આ ખાસ તસવીરો શેર કરીને લખ્યું કે… જુઓ તસ્વીર

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ખજુર ભાઈ એ પોતાના પત્ની મીનાક્ષી જાની સાથે ટવિનીંગ કર્યું હતું અને ફોટોશૂટ કરાવેલ. હાલમાં ફરી એકવાર ખજૂરભાઈ ની તસવીરો સામે આવી છે.આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈએ પોતાની પત્ની સાથે દરિયા કિનારે હળવાશની પળો વિતાવીછે . આ તસવીરો મીનાક્ષી દવેએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. ખરેખર આ તસવીરો સૌ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.

આ તસવીરો શેર કરતાની સાથે મીનાક્ષી દવે એ ખાસ વાત પણ કહી છે. તેમને સોશિયલ મીડિયાના પોસ્ટ શેર કરતી વખતે લખ્યું છે કે, कुछ बाते कैप्शन मैं बया नहीं होती तुम्हारा साथ ही काफ़ी हैं. ખરેખર આ વાત પરથી ચોક્કસ કહી શકાય કે ખજુર ભાઈ અને મીનાક્ષી જાનીનો પ્રેમ ખૂબ જ અતૂટ અને અતુલ્ય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લગ્ન બાદ ખજુર ભાઈ પોતાના પત્ની સાથે ક્યાંય પણ ફરવા નથી ગયા કારણ કે લગન બાદ તેઓ ઘર બનાવવાના કામે લાગી ગયા હતા.

મીનાક્ષી દવેએ ખજૂરભાઈને કહેલું કે તમે સૌથી પહેલા અધુરા જે ઘરો છે તે પૂર્ણ કરો.આ વાત ખજૂર ભાઈએ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. ખજૂરભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે ખુબ જ સરહાનિય છે કારણ કે ખજૂરભાઈએ નિઃસ્વાર્થ પણે લોકોની સેવા કરી રહ્યા છે.

ખજુરભાઈએ દરેક લોકોના જીવનમાં ખુશીઓના રંગ ભર્યા છે, જેમના પાસે પોતાનું ઘરનું ઘર ન હતું! ખરેખર ખજૂરભાઈનું કાર્ય ઉત્તમ છે અને તેમનું અંગત જીવનપણ ખુબ જ સરળ અને પ્રેમાળ છે. કારણ કે હાલમાં જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તેમાં જોઈ શકશો કે ખજૂરભાઈ એક લોકપ્રિય ચહેરો હોવા છતાં પણ એક સામાન્ય વ્યક્તિની જેમ જ પોતાની પત્ની સાથે દરિયા કિનારે હળવાશની પળો વિતાવી.

Categories
Gujarat

મુકેશ અંબાણીનો આવો અંદાજ તમેં ક્યારેય નહી જોયો હોત પોતાની પૌત્રીને લડાવ્યા લાડ! સોશિયલ મીડિયા તસવીરો થઈ વાયરલ….જુઓ આ ખાસ તસવીરો….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ સોશિયલ મીડિયા પર અંબાણી પરિવાર ખૂબ જ ચર્ચામાં રહી હતી હાલમાં ફરી એકવાર અંબાણી પરિવારની ખાસ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં જોઈ શકશો કે, મુકેશ અંબાણી ઇશા અંબાણીની દીકરીને રમાડી રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલમાં જ ઇશા અંબાણી એ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો આ જુડવા બાળકોમાં એક દીકરો અને એક દીકરીનો સમાવેશ થાય છે. આંબલીયા દીકરા નું નામ કૃષ્ણ અને દીકરીનું નામ આધ્યા રાખેલું છે.

અંબાણીના બાળકો જાહેરમાં ખૂબ જ ઓછા દેખાય છે પરંતુ હાલમાં જ જ્યારે મામાનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન હતું ત્યારે આ બંને બાળકો પણ લાઈમલાઈટમાં આવ્યા હતા. ખરેખર આ તસવીરો જોઈને તમે સંજય જશે કે બાળકોએ પણ મામાના લગ્નમાં ખૂબ જ આનંદ દાયક સમય વિતાવ્યો છે. આ તસવીરો ખરેખર ખૂબ જ પ્રેમાળ છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી પોતાના પૌત્ર પૃથ્વી અને પોતાની પૌત્રી સાથે પણ જોવા મળતા હોય છે.

ખરેખર આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે તેમજ લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે. આધ્યાની તસવીરોમાં જોઈ શકશો કે, મુકેશ અંબાણી વ્હાલથી બાળકોને રમાડી રહ્યાં છે. આ તસવીરોમાં સૌ કોઈ મુકેશ અંબાણીના પણ વખાણ કરી રહ્યા છે કારણ કે અબજો પતિ હોવા છતાં પણ તેઓ એક નાના અને દાદા તરીકે પોતાની ફરજ સામાન્ય વ્યક્તિની જેમ જ પ્રેમ ભાવ વ્યક્ત કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી હાલમાં જ અનંતના લગ્નમાં ૧૦૦૦ કરોડનો ખર્ચ કર્યો હતો અને આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનની સાથે અન્ન સેવાનું આયોજન કર્યું હતું તેમજ પોતાના વતન ચોરવાડ ખાતે પણ ભોજન સમારંભ તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું હતું તેમજ સૌથી ખાસ વાત એ કે દરેક પ્રસંગમાં મુકેશ અંબાણીની સાદગી જોવા મળી હતી.