બિયાસ નદી માં સર્જાયો ઘણો જ મોટો અક્સ્માત જેને કારણે બે સ્કુલી છાત્રો ને…….

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ નો સમય ટેક્નોલોજી નો સમય છે. હાલના સમય માં લોકો સોશ્યલ મીડિયાના અનેક માધ્યમો નો ઉપયોગ કરે છે. અને આવા માધ્યમો પર તેઓ પોતાના ફોટા અને વિડીયો મૂકે છે. પરંતુ ઘણી વાર લોકો ફક્ત બીજા ને દેખાડા કરવાના હેતુથી એવા એવા કર્યો કરે છે કે જેના કારણે ઘણી વાર તેમના પર સંકટ આવી જાય છે.

આજે આપણે એક એવાજ બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં ફક્ત ફોટા પડવાના ચકકરમા બે બાળકોને પોતાના જીવ ગુમાવવા પડયા હતા તો ચાલો આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ.

જો આ અક્સ્માત અંગે વાત કરીએ તો સેલ્ફી લેવા ગયેલા બે શાળાના વિદ્યાર્થીઓ બિયાસ નદીમાં ડૂબી ગયા હતા અને તેમના મૃત્યુ થયા હતા. જો વાત અહીં આવેલા વિધ્યાર્થીઓને અંગે કરીએ તો તેમાં અંશુલ અને આયુષ નામના બે વિધ્યાર્થીઓ પોતાના પાંચ મિત્રો સાથે આ નદીના કિનારે આવેલી ટેકરીઓ ઉપર મોજ મસ્તી કરી રહ્યા હતા. તેઓ તેમના ઘરે એવું ખોટું બહાનું આપ્યું કે તેઓ આધાર કાર્ડ અપડેટ કરવ્વા જઈ રહ્યા છે. પરંતુ તેઓ અહીં પાર્ટી કરતા જોવા મળ્યા આ બાબત ની પુષ્ટિ અહીંથી મળેલ કપડાં, ઠંડા પીણાની બોટલો અને ગ્લાસ કરે છે.

જો વાત આ અક્સ્માત માં મૃત્યુ પામેલા બાળકો અંગે કરીએ તો જાણવા મળ્યા પ્રમાણે, આમાંથી એક વિધ્યાર્થી નું નામ અંશુલ કુમાર છે. તેના પિતાનું નામ વીરરેન્દ્ર કુમાર છે. તેઓ ગામ કાંગા કારિલી જીલ્લા કાંગરા ના રહેવાસી છે. જો વાત બીજા વિદ્યાર્થી અંગે કરીએ તો તેનું નામ આયુષ છે અને તેના પિતા રાજપાલ છે તે પોસ્ટ ઑફિસ ગાર્લીમાં પોતાના મામા ના ઘરે રહેતો હતો, જ્યારે આયુશનું ઘર અંબાનના પોલિઓ પરમેશ્વર ગામમાં છે. જો વાત આ બંને ની ઉંમર અંગે કરીએ તો આ બંનેની ઉંમર 16 વર્ષ છે.

જો વાત અક્સ્માત અંગે કરીએ તો આ બંને ડૂબી ગયેલા વિદ્યાર્થીઓ ને સ્થાનિક લોકો બાદ NDRF દ્વારા શોધવામાં આવ્યા જેમાં લગભગ 48 કલાક બાદ એક વિધાર્થી નો મૃતદેહ મળી આવ્યો હતો. એનડીઆરએફની ટીમે પોતાની આ કામગિરિ 24 કલ્લાક શરૂ રાખી. ત્યાર બાદ અહિથી એક વિદ્યાર્થી આયુષનો મૃતદેહ ડાઇવર્સ દ્વારા ખડકની વચ્ચે ફસાયેલો મળી આવ્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *