Entertainment

ભાભી અને દિયર ની જોડી એ તો ડાન્સ કરી ને સ્ટેજ પર આગ લગાવી દીધી, એવો ડાન્સ કર્યો કે…જુઓ વિડીયો.

Spread the love

લગ્ન ની સીઝન હાલમાં પુરજોશ માં ચાલી રહી છે. એવામાં લોકો લગ્ન કરવામાં બીઝી છે. ભરઉનાળે પણ લોકો સંગીત ના સથવારે નાચતા જોવા મળે છે. લગ્ન પ્રસંગે બંને પક્ષો દ્વારા બધી જ વિધિઓ ધૂમધામ પૂર્વક ઉજવવામાં આવતી હોય છે. અને લોકો લગ્ન ની ખુબ જ મજા માણતા હોય છે. હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ જોવા મળે છે. તેમાં એક ભાભી અને દેવર દ્વારા જે રીતે ડાન્સ કરવામાં આવ્યો તે જોઈ ને લોકો બન્ને ના ખુબ જ વખાણ કરી રહ્યા છે.

એક લગ્ન નો સુંદર પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. આ દરમિયાન સ્ટેજ પર બન્ને પક્ષો ના મહેમાનો હાજર હતા. આ દરમિયાન ડીજે માં સપના ચૌધરી નું એક સુંદર ગીત ”ગજબાન” વાગવા લાગે છે. આ દરમિયાન બન્ને પક્ષો ના મહેમાનો ખુબ જ નાચે છે. અને આ દરમિયાન ભાભી અને દિયર પણ સ્ટેજ પર ખુબ નાચી રહ્યા હોય છે. ભાભી અને દિયરે આ ગીત ઉપર ડાન્સ કરીને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.

ભાભી અને દિયર દ્વારા એવો ડાન્સ કરવામાં આવ્યો કે, જોવાવાળા ની તો આંખો જ ફાટી ગઈ હતી. ભાભી અને દિયર આ સોન્ગ્સ પર એવા એવા સ્ટેપ્સ કરતા હતા કે, લોકો અંચબિત રહી ગયા. ભાભી અને દિયર ડાન્સ કરતા ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. તેની સાથે પરિવાર ના અન્ય સદસ્યો પણ મન મૂકીને ડાન્સ કરતા જોવા મળે છે. જુઓ વિડીયો.

આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે. વિડીયો જોઈ ને લોકો ખુબ જ આનંદ લઇ રહ્યા છે. વિડીયો જોઈ ને તમે પણ ઝૂમી ઉઠશો. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *