India

બાળક ના જન્મ ના મહિના બાદ ફરી ભારતીસિંહે આપી ખુશખબરી. અને તેના પતિ હર્ષે પણ કહ્યું કે……

Spread the love

ભારત ની કોમેડી સ્ટાર એવી ભારતી સિંહ તાજેતર માં ખુબ જ ચર્ચા માં જોવા મળે છે. ભારતીસિંહ હર્ષ લીમ્બાચીયા ની સાથે લગ્ન કર્યા હતા. અને હાલ જ તેના ઘરે નાના બાળક નો જન્મ થયો છે. ભારતીસિંહે તેના બાળક ના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા સમય પછી શેર કર્યા હતા.જે તેના ફેન્સ ને ખુબજ પસંદ આવી રહયા હતા.

ભારતીસિંહ ની કોમેડી જોઈ ને લોકો હસી હસી ને બેવડા વળી જતા હોય છે. તે કેટલાય શો માં હોસ્ટ કરતી નજરે ચડે છે. તેના પતિ પણ કોમેડી માં અવ્વલ છે કેટલાક શો મા બંને સાથે કોમેડી કરતા હોય છે. હાલમાં જ ભારતી એ ફરીથી એક ગુડ ન્યુઝ આપવાની વાત કરી છે. ભારતી ની આ વાત સાંભળીને તેના ફેન્સ પણ આશ્ચર્ય પામી ઉઠ્યાં છે કે હવે શું ગુડ ન્યુઝ હશે?

ભારતીસિંહ અને તેના પતિ હર્ષ બંને સાથે ખતરા ખતરા ટીવી સિરિયલ માં સાથે હોસ્ટ કરતા જોવા મળે છે. ભારતીસિંહે જણાવ્યું કે અત્યરે તેના બાળક નો જન્મ થયો હોય તે થોડા દિવસ તેના પતિ અને બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરશે. અને બાદ માં તેની યુ ટ્યૂબ ચેનલ એ-ઓ-એલ જેનો મતલબ થાય છે લાઈફ ઓફ લીમ્બાચીયા અને તેને આ જ ચેનલ પર તેના બાળક ની ખુશખબરી આપી હતી. તે આ ચેનલ પર વાત કરતા કહે છે કે આ વો કોઈ પ્લાન ન હતો પણ થઈ ગયું બાદ માં તેનો પતિ પણ કોમેંટ કરે છે.

ભારતીસિંહ કહે છે કે તે તેના પ્રેગન્સી ના છેલ્લા દિવસ સુધી પણ શૂટિંગ માં વ્યસ્ત હતી. ડોક્ટરે તેને કહ્યું હતું કે તમારા શરીર ને તમે જ જાણી શકો બીજું નહિ. અને ભારતી એ પ્રેગન્સી ના છેલા દિવસ સુધી પણ શૂટિંગ કર્યું હતું. એટલે કે ભારતી અને તેના પતિ બીજી કાંઇ ખુશખબરી નથી આપવાના પણ બસ આ જ વાત કરતા હતા બીજી કોઈ હવે ખુશખબર નોતી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *