બે ગાડી અથડાયા બાદ બોય અને ગર્લ વચ્ચે થઇ છુટ્ટાહાથ ની મારામારી. એવી ફાઈટ કરી એવી ફાઇટ કરી કરી કે, જુઓ વિડીયો.
તમે સોશિયલ મીડિયા પર લડાઈ ના વિડીયો ઘણા જોયા હશો. લોકો નાની નાની વાત મા લડાઈ કરી બેસે છે. અને કયારેક લડાઈ ખૂન માં પણ પરિણમતી હોય છે. સોશિયલ મીડિયા પર ક્યારેક બે જૂથ વચ્ચે તો ક્યારેક બે લોકો વચ્ચે લડાઈ ના વીડિયો હોય છે. એવો જ એક વિડીયો વાયરલ છે. જેમાં એક છોકરો અને છોકરી ની ગાડી અથડાતા બનં છુટ્ટા હાથે મારામારી કરે છે.
આ મારામારી ની ઘટના ઉત્તરપ્રદેશ ના ગ્રેટર નોઈડા ની છે. એક છોકરો અને છોકરી બેઝમેન્ટ માં પાર્કિંગ માં એક બીજા સાથે મારપીટ કરતા જોવા મળે છે. ઘટના ના સીસીટીવી વાયરલ થઇ રહ્યો છે. બંને શાંતિ થી વાત કરવાના બદલે મારામારી પર ઉતારી આવ્યા છે.
સીસીટીવી મા બતાય છે કે બેઝમેન્ટ પાર્કિંગ મા એક છોકરો સામે થી આવે છે અને બીજી બાજુ થી છોકરી ગાડી લઈને આવે છે. અચાનક બન્ને ના સ્કૂટર અથડાય છે. સ્કૂટર બાદ બંને નીચ્ચે ઉતારીને એક બીજા સાથે છુટ્ટા હાથે મારામારી કરે છે. એક બીજા ને ખુબ મારે છે. અને લડાઈ કરતા કરતા ખુબ દૂર સુધી જાય છે.
ઘટના દાદરી પોલીસ સ્ટેશન ના વિસ્તાર ની હોય પોલીસે આ મામલે કાર્યવાહી આગળ વધારી છે. ઘટના બાદ છોકરા એ છોકરી નો મોબાઈલ પણ લઇ લીધો હતો. લોકો આ વિડીયો જોઈ ને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક ઘટના ને વખોડી નાખે છે. અને કેટલાક લોકો વિડીયો જોઈ ને મજા લઇ રહ્યા છે.
View this post on Instagram