બિગ-બોસ ની પાર્ટીસિપેટર શાહનવાઝ ગિલ અને સલમાન ખાને કેમેરા ની સામે એવી ક્યૂટ-ક્યૂટ મોમેન્ટ્સ આપી કે. જુઓ બન્ને ના વિડીયો.
બૉલીવુડ ના સ્ટાર કોઈ ને કોઈ વાત ને લીધે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા જ હોય છે. મોટી મોટી પાર્ટી હોય કે વેકેશન ની મજા વિદેશ માં જય ને સેલિબ્રેટ કરતા હોય બધા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. બૉલીવુડ સ્ટાર પોતાનું જીવન ખુબ સારી રીતે પસાર કરી રહયા છે. બૉલીવુડ ના સ્ટાર સલમાન ખાન ની વાત કરી એ તો તે કોઈ ને કોઈ વાત ને લઈને ચર્ચા માં રહે છે.
હાલમાં સલમાન ખાન નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સલમાન ખાને ખુબ જ ધમાકેદાર એકશન મુવી આપેલી છે અને તે એક મુવી માંથી કરોડો રૂપિયા ની કલામણીઓ કરતા હોય છે. સલમાન ખાન મુવી ઉપરાંત કેટલીક સિરિયલો નુ પણ હોસ્ટિંગ કરતા નજરે ચડે છે. જેમાં તેની પ્રખ્યાત સિરિયલ બિગ-બોસ માં તે ખુબ સારી રીતે હોસ્ટ કરતા જોવા મળે છે.
બિગ-બોસ સીઝન 13 ની પાર્ટીસીપેટર એવી શાહનવાઝ ગિલ અને સલમાન ખાન નો હાલમાં ખુબ જ રોમાન્સ વાળો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અર્પિતાખાન ના અને આયુષ શર્મા ની ઈદ પાર્ટી માં પહોંચી હતી. જે દરમિયાન પાર્ટી પુરી થતા શાહનવાઝ ગિલ અને સલમાન ખાન સાથે જોવા મળ્યા છે. બંને એ કેમેરા ની સામે ક્યૂટ ક્યુટ મોમેન્ટો આપી હતી. સલમાનખાન તેનો હાથ પકડીને કાર સુધી મુકવા જાય છે. અને બંને ગળે મળતા પણ નજરે ચડે છે. શાહનવાઝ અને સલમાન ખાન બંને એકબીજા ને ખુબ પસંદ પણ કરી રહ્યા છે.
તે બન્ને ના વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. બન્ને નું હોટ મોવમેન્ટ લોકો ને ખુબ જ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈ એ કે શાહનવાઝ ગિલ સલમાન ખાન ની ફિલ્મ માં ડેબ્યુ કરવા જય રહી છે. સલમાન ખાન ની નવી ફિલ્મ ઈદ કભી દિવાળીથી તેમાં સલમાન ખાને શાહનવાઝ ગિલ ને પસંદ કરી હતી. અને તેને આ ફિલ્મ માટે તેને જોઈ એ તેટલી ફીસ ની ઓફર કરી હતી.
View this post on Instagram