India

ક્રિકેટરો થી લઇ અભિનેતા ના બાળકો માત્ર આ જ સ્કૂલ માં કરે છે અભ્યાસ. જેની 1-મહિના ની ફી જાણી ને લાગશે મોટો આંચકો..

Spread the love

ભારતના પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી આજે મુકેશ અંબાણી નું નામ દેશ વિદેશમાં ધનિક વ્યક્તિઓની યાદીમાં આવે છે. મુકેશ અંબાણી દિન પ્રતિદિન પોતાની સંપત્તિમાં એક બાજુ વધારો કરતાં જાય છે. તો બીજી બાજુ તે નવી પેઢીને બધી જ જવાબદારી સોંપતા જોવા મળે છે. અને પોતે રિટાયરમેન્ટ તરફ વળી રહ્યા છે. મુકેશ અંબાણી પાસે આજની તારીખમાં મોટી મોટી હોટલો, મોટી મોટી સ્કૂલો એવા અનેક પ્રોજેક્ટ હાથમાં હશે જે ખુદ મુકેશ અંબાણી પણ નહીં જાણતા હોય.

હાલ મુકેશ અંબાણીના પિતાશ્રી ધીરુભાઈ અંબાણી ના નામ પરથી જે સ્કૂલ છે. તેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ નામની સ્કૂલ સિવાય બીજું કંઈ નથી, જેમાં દેશભરના લગભગ તમામ મોટા માણસોના બાળકો આવે છે. હા, મુકેશ અંબાણીની આ સ્કૂલમાં ભારતના સૌથી ધનિક પરિવારના બાળકો ભણે છે. અને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બાળકો પણ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

આ શાળામાં તમારા બાળકોને ભણાવવા માટે તમારે ભારે ફી ચૂકવવી પડશે. જે દરેકના બસની વાત નથી. કારણ કે આ સ્કૂલની ફી લાખોમાં નહીં પણ કરોડોમાં છે. જી હાં, ધીરુભાઈ અંબાણી સ્કૂલની એક મહિનાની ફી લગભગ એક કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સ્કૂલમાં શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, ઐશ્વર્યા રાય, કરીના કપૂર અને કરિશ્મા કપૂર જેવા ઘણા મોટા અને અમીર લોકોના બાળકો અભ્યાસ કરે છે. જેના કારણે વર્તમાન સમયમાં મીડિયા માં દરેક જગ્યાએ અંબાણીજી ની વાત થઇ રહી છે.

અંબાણીની શાળામાં તેમના બાળકોના શિક્ષણ માટે ભારે કિંમત ચૂકવે છે. આમ મુકેશ અંબાણીના પિતાના નામ પરથી ચાલતી આ સ્કૂલમાં નાના બાળકોને જો ભણવું હોય તો તે માત્ર સપનામાં જ ભણી શકે છે. એટલે કે મધ્યમ પરિવારના બાળકો માટે તો આ સ્કૂલમાં ભણવું એ માત્ર સપના સમાન છે. આમ મુકેશ અંબાણી આવા અનેક મોટા બિઝનેસ કરીને આજે તે ભારતના સૌથી ધનિક વ્યક્તિ બની ચૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *