કોમેડી ના બાદશાહ રાજુ શ્રીવાસ્તવ પાસે છે આટલી સંપતિ અને જીવે છે એવી લાઈફ કે….

મિત્રો જીવન માં માનોરંજન ઘણું જ અગત્ય નું છે વ્યક્તિ પોતાના કામ માંથી જયારે થાકી જાઈ છે ત્યારે તે માનસિક શાંતિ મેળવવા મનગમતું કાર્ય કરે છે માનોરંજન તેમાંથી એક છે. તેમાં પણ વાત કોમેડી ની કરીએ તો લોકો ને કોમેડી ઘણીજ ગમે છે વળી દેશ માં અનેક એવા કોમેડિયન છે જેમણે પોતાની કોમેડીથી ફક્ત દેશ જ નહિ પરંતુ આખી દુનિયાને હસાવ્યા છે. અને સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે.

તેવાજ એક કલાકાર નું નામ રાજુ શ્રીવાસ્તવ છે. તેમનું નામ બધાએ સાંભળીયુ જ હશે. પરંતુ શું તમે જાણો છો કે એક સાધારણ પરિવાર માંથી આવતા રાજુ શ્રીવાસ્તવ પાસે હાલના સમય માં આટલી સંપત્તિ છે તેમના જીવન વિશે સાંભળી તમને પણ નવાઈ લાગશે. જો વાત કરીએ રાજુ શ્રીવાસ્તવ ના જીવન ની તો તેમનો જન્મ 25 ડિસેમ્બર 1963 ના રોજ ઉત્તર પ્રદેશ ના કાનપુર મા થયો હતો.

તેમના પિતાનું નામ રમેશ શ્રીવાસ્તવ હતું. જેઓ કવિ હતા. તેમના પિતાને બલાઇ કાકા તરીકે લોકો ઓળખાતા હતા. પોતે એક સાધારણ પરિવારમાંથી આવ્યા છતાં તેઓ હાલ દેશ વિદેશ માં ઘણી મોટી નામના ધરાવે છે. તેમને નાનપણથી જ કોમેડિયન બનવાની ઈચ્છા હતી. તેઓ બાળપણમાં અનેક લોકોની નકલ કરતા. ખાસ તો અમિતાભ બચ્ચન ની નકલ ને કારણે તેમનું નામ બની ગયું. જો વાત તેમના લગ્ન વિશે કરીએ તો તેમના લગ્ન 1 જુલાઈ 1993 ના રોજ શિખા શ્રીવાસ્તવ  સાથે થયા હતા. તેમને બે બાળકો એક છોકરો અને એક છોકરી છે.

જો વાત તેમના કામ વિશે કરીએ તો તેમણે અનેક ટીવી શો, સ્ટેજ શો, અને ફિલ્મો માં પણ ઘણું કામ કર્યું છે. હવે વાત તેમની સંપત્તિની કરીએ તો તેઓ 15 થી 20 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે હાલ એવી એક પણ વસ્તુ નહિ હોય કે જેની તેમને કમી હોય. હાલમાં પણ તેઓ અનેક કામ કરે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *