રામાયણ સીરીયલ મા સિતામાતા બનેલા દીપિકા ચીખલીયા ના એવા ફોટો સામે આવ્યા કે ફેન્સ થયા ગુસ્સે ! કીધુ નો કેવાનુ
ભારત માં અનેક ટીવી સિરિયલો એવી છે કે લોકો ને ભક્તિ ના માર્ગે વાળે છે. અને ભારત માં લોકો આવી ભક્તિ ની સિરિયલો જોવાનું ખુબ જ પસંદ કરે છે. ભક્તિ નું મહત્વ સમજાવી સીરીયલોમાંથી લોકો ઘણું બધું પોતાના જીવન માં ઉતારી લે છે. અને પોતાના જીવન માં ઘણું બધું કામ લાગી જાય છે. એવી જ એક ટીવી સિરિયલ ભારત ના દરેક ઘર માં પ્રખ્યાત હતી તે છે રામાયણ. રામાનંદ સાગર ની રામાયણ ભારત ના દરેક લોકો ની પ્રિય સિરિયલ છે.
રામાનંદ સાગર ની રામાયણ માં લોકો ને ખુબ જ જોવાની મજા આવતી લોકો આ સિરિયલ માંથી ઘણુંબધું શીખી જાય છે.આ સિરિયલ માં બધા કલાકારો એ ખુબ જ સારી રીતે પોતાના પાત્ર ભજવ્યા છે અને લોકો ના દિલો માં ઘર કરી ગયા છે. રામાયણ માં આવતું માતા સીતા નું પાત્ર. માતા સીતા નું પાત્ર એક્ટ્રેસ દીપિકા ચીખલીયા દ્વારા નિભાવવામાં આવ્યું હતું. દીપિકા ચીખલીયા દ્વારા માતા સીતા નું પાત્ર ખુબ જ સુંદર રીતે નિભાવવામાં આવ્યું હતું.
માતા સીતા ના રૂપ માં દીપિકા ચીખલીયા ને લોકો ખુબ જ પસંદ કરે છે. આખી સિરિયલ દરમિયાન તેમને બધાજ પ્રસંગો ખુબ જ સારી રીતે રોલ કર્યા હતા. લોકો દીપિકા ચીખલીયા ને રિયલ લાઈફ માં જ્યાં જોવે ત્યાં તેમને માતા સીતાના રૂપ માં જ જોવે છે. તમને જણાવી દઈએ કે દીપિકા ચીખલીયાં પોતાની રિયલ લાઈફ માં ઘણી જ સ્ટાઈલિશ અને ફેશનેબલ છે. તે ફેશન માં પોતાના ઘણા બધા ફોટો શેર કરતા હોય છે. હાલમાં જ 22 મેં ના રોજ દીપિકા એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં કેટલાક ફોટા શેર કર્યા હતા. તેને જોઈ ને તેના ફેન્સ ને ગુસ્સો આવ્યો હતો.
દીપિકા એ તેના એકાઉન્ટ માં એક ફોટો મુક્યો જેમાં તે વાઈટ શર્ટ અને બ્લુ કલર નું સ્કર્ટ પહેરેલી નજર પડે છે. અને ગળા માં ટાઈ નાખી છે. સાથોસાથ તેમના હાથ માં ડ્રિક્સ નો ગ્લાસ પણ છે. આ જોઈ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થવા લાગી હતી.એને તેમના મિત્રો સાથે ના ફોટા માં લખ્યું કે રવિવારે સ્કૂલ માટે રવાના. આ જોઈ તેના ફેન્સ ને ખુબ જ ગુસ્સો આવ્યો અને કોમેન્ટ મારફતે ગુસ્સો કાઢતા જોવા મળ્યા.
કોમેન્ટરો કોમેન્ટ માં લખતા કહે છે કે, આ તમને શોભતું નથી. અને કહે છે કે તમે તમારા અંગત જીવન માં ગમે તે કરો પણ તેને અંગત જ રાખો. કેમ કે ફેન્સ ના મનમાં તો તેની છબી માતા સીતા ની જ છે માટે તે તેમને આવા કપડાં માં જોવા માંગતા નથી. બાદ માં દીપિકા એ આ બધા જ ફોટા હટાવી લીધા હતા.