અરે આ ચોરે તો ભારે કરી હો! ચોરી કરવા જતા દરવાજા પર એવો ફસાઈ ગયો કે……જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા માં અવનવા મજેદાર વિડીયો રોજેરોજ વાયરલ થતા હોય છે. એટલા ફની વિડીયો ક્યારેક આવે છે કે હસી હસી ને બેવડા વળી જવાય. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દેશ દુનિયા ના ગમે તે ખૂણા માની કોઈ પણ ઘટના લોકો નિહાળી શકે છે. લોકો ને ખાસ ફની વિડીયો જોવામાં ખુબ જ મજા આવે છે.
એક એવો જ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એક ચોર ચોરી કરવા માટે એક ઘર માં ઘૂસવાની કોશિશ કરે છે. ત્યારે તેની સાથે એવી હરકત થાય છે કે વિડીયો જોઈ ને માત્ર હસવું જ આવે. વિડીયો માં જોવા મળે છે કે એક ચોર એક ઘરમાં ચોરી કરવા માટે જાય છે પણ દરવાજો બંધ હોય છે માટે તે રેલિંગ મારફતે ધાબા પર ચડવાની કોશિશ કરે છે.
ધાબા પર ચડતા તે દરવાજા પર ની રેલિંગ માં ફસાઈ જાય છે. કારણ કે જેવો દરવાજા પર ચડે છે કે એક ડોગી દરવાજા ની બહાર નીચે આવી ગયો અને એક ડોગી દરવાજા ની અંદર ની બાજુ નીચે આવી ગયો. ચોર બન્ને બાજુ થી ફસાઈ ગયો ના તો એ અંદર જય શકે ન ત બહાર. ડોગી તેને ઉપર જોઈ ને એટલા ભસે છે કે ચોર પણ મુંજાય જાય છે.
વિડીયો એટલો બધો ફની છે કે લોકો જોઈ ને ખુબ જ હસી રહ્યા છે. ચોર ના માથે ધરમસંકટ આવી પડ્યું છે. તે વચ્ચે ફસાઈ રહ્યો છે. આવા અનેક વિડીયો વાયરલ થતા હોય છે. અને લોકો આનંદ લેતા હોય છે. લોકો આ વિડીયો માં ખુબ જ પ્રતિક્રિયાઓ આપે છે. કોઈ કહે છે કે ચોર ને ચોરી કરતા હજુ ફાવતું નથી. અને ફની કોમેન્ટો કરી રહ્યા છે. જુઓ વિડીયો.
View this post on Instagram