નિહાળો જોરદાર કુસ્તીબાજી બે વ્યક્તિઓ વચ્ચે થઇ ખુલ્લા હાથ ની મારામારી અને મુક્કેબાજી…જુઓ વિડીયો.
આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. કોઈ ડાન્સ ના ફની વિડીયો ઉતારીને મૂકે તો કોઈ લગ્ન ના ડાન્સ નો વિડીયો વાયરલ થતો હોય. ક્યારેક કોઈ ગાડી પર ખુલ્લા હાથે સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થતા હોય છે. બે વ્યક્તિઓ ની લડાઈ નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
વિડીયો માં સ્પષ્ટ જોઈ શકાતું નથી લડાઈ કઈ જગ્યા પર થાય છે. પણ લાગે છે કે તે એરપોર્ટ હોઈ શકે. વિડીયો માં જોઈ શકાય છે બે વ્યક્તિઓ વચ્ચે ખુલ્લા હાથ ની જબરદસ્ત મારામારી થાય છે. મારામારી એટલી જબરદસ્ત છે કે એક વ્યક્તિ તો નીચે પડી જાય છે. એક સ્થળ પર બે વ્યક્તિઓ પહેલા સામસામે આવિને બોલાચાલી કરે છે.
બોલાચાલી બાદ એક યુવક બીજા ને એક તમાચો ચોડી દે છે એવામાં સામે વાળો વ્યક્તિ નીચે પડી જાય છે અને તે ફરીથી ઉભો થાય છે. માત્ર તમાચાથી વાત પુરી થતી નથી મુક્કેબાજી પણ ચાલે છે. અમુક બીજા લોકો બન્ને ને સમજાવાની કોશિશ કરે છે પણ તે લોકો ની સાથે પણ દલીલો કરતા નજરે ચડે છે.
એક વ્યક્તિ નીચે પડી ગયા બાદ ઉભા થતા જ જોઈ શકાય છે કે તેનું સંતુલન રહેતું નથી. વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે. લોકો વિડીયો જોઈ ને પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરતા કોમેન્ટ મારે છે. કેટલાક તો અને કુસ્તી નો અખાડો પણ કહે છે. વ્યક્તિ ઓ નાની નાની વાતો માં મારામારી ઉપર ઉતરી આવતા હોય છે. અને બાદ માં તેનું પરિણામ પણ ભયંકર આવતું હોય છે. જુઓ વિડીયો.
Nah it’s too early 😭😭😭🤦🏾♂️ pic.twitter.com/j42G1XqJhH
— Nasa (@DMNTnasa) May 22, 2022