દેશ ના આ ભાગમાં છે વિશ્વની સૌથી સુંદર મહિલાઓ જે 60 વર્ષ ની ઉંમરે પણ ગર્ભ ધારણ કરી શકે છે અને 120 વર્ષની ઉંમરે તેઓ…

મિત્રો આપણે જાણીએ છીએ તેમ આ દુનિયામાં અનેક પ્રકારના અજૂબાઓ જોવા મળે છે સમગ્ર પ્રકૃતિ માં હજારો રહસ્ય છુપાયેલા છે આપણે જાણીએ છીએ કે આપણે ઘણા રહસ્યો વચ્ચે પોતાનું જીવન વિતાવીએ છીએ જોકે આ સમગ્ર પૃથ્વી પર અનેક એવા રહસ્ય છે કે જેને હાલનો વિજ્ઞાન અને ટેક્નોલોજી નો સમય પણ નથી ઉકેલી શક્યો. આ તમામ રહસ્યો માં સૌથી મોટું રહસ્ય એ માનવી પોતે છે.

કારણકે માણસ ની ઉત્પત્તિ કાયથી થઇ અને તેના અસ્તિત્વ અંગે ના ફક્ત અનુમાનો છે પરંતુ આજ સુધી આ અંગે કોઈને પણ પાક્કી માહિતી મળી નથી. તેવામાં માનવ શરીર પણ એક રહસ્યથી ઓછું નથી હાલનો સમય વિજ્ઞાન અને ટેક્નોલોજી નો યુગ છે આટલા અધ્યતન યુગ હોવા છતાં પણ માનવ શરીર ના નિર્માણ અને તેના અમુક અંગો વિશેની પૂરતી માહિતી ઉપરાંત માનવીના જીવન મારણ પહેલા અને પછી ના સમય અંગે ની માહિતી કોઈ ની પાસે નથી.

આમતો હાલના સમય માં પ્રદુશન નું પ્રમાણ ઘણુંજ વધી ગયું છે જેને કારણે યુવાન વ્યક્તિને વહેલું ગઢપણ આવી જાય છે જોકે જેમ જેમ આપણી ઉમર વધે છે તેમ તેમ આપણે વૃધ્ધ થવા લાગીએ છીએ. સૌ જાણીએ છીએ તેમ વૃધ્ધા અવસ્થામાં અનેક પ્રકારના રોગો માનવ શરીર માં પ્રવેશે છે જેને કારણે વ્યક્તિ ને અનેક દવાઓ નો સહારો લેવો પડે છે આજના સમય માં લોકોનું જીવન ઘણું ટૂંકું જોવા મળે છે.

પરંતુ આજે આપણે ભારત દેશના એક એવા વિસ્તાર અંગે માહિતી આપશું કે જ્યાં લગભગ ઉમર ની ગણતરી અલગ રીતે ચાલતી હોઈ તેવું લાગે છે કારણકે અહીંના લોકો વૃદ્ધ થતા નથી તેમ લાગે છે અમે આવું શા માટે કહીયે છીએ ? તેની પાછળ પણ એક કારણ છે તો ચાલો આપણે એવા પ્રદેશ ની મુલાકાતે જઈએ કે જ્યાં લોકો નિરોગી જોવા મળે છે.

આપણે આજે કાશ્મીર ખીણ ના હુંઝા આદિજાતિ વિશે વાત કરવાની છે. આપણે અહીં તેમની ઉમર, રહેણી કરણી અને તેમના ખોરાક સહીત અનેક બાબતો વિશે વિસ્તારથી માહિતી મેળવશું. આ જાતી પર એક ડૉક્ટર કે જેમનું નામ મિલ્ટન હોફમેને છે તેમણે એક અભ્યાસ કર્યો અને તેમના અભ્યાસ માં મળેલ માહિતી એક પુસ્તક કે જેનું નામ ” સિક્રેટ્સ ઓફ ધ હેલ્ધીએસ્ટ એન્ડ ઓલ્ડેસ્ટ લિવીંગ પીપલ” છે તેમાં તેના વિશે જણાવ્યું હતું.

જેમાં તેમણે આ જાતિના લોકો અંગે ના જીવન અને ખોરાક, અને રહેણી કરણી વિશે માહિતી આપતા જણાવ્યું છેકે અહીંના લોકો ને દવા વિશે વધુ માહિતી નથી. અને તેઓ રોગથી પણ દૂર રહે છે. જો વાત તેમના ખોરાક અંગે કરીએ તો તેઓ આહારમાં અખોરોટ, અંજીર, અને જરદાલુ ખાય છે. અને તરસ લગતા તેઓ નદીનું પાણી પીવે છે.

આમતો તેઓ બીમાર પડતા નથી પરંતુ જયારે પણ થોડા ઘણા બીમાર પડે ત્યારે ત્યારે તેઓ નજીક માંથી જડી બુટ્ટી લઈને સારવાર કરે છે તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગ પાળા ચલતા જાય છે. આમ તેઓ રોજના ઘણાજ અંતરો પગ પાળા ચાલે છે. જો અહીંના લોકો ની ઉમર અંગે વાત કરીએ તો તેઓ સરેરાશ 120 વર્ષ જીવે છે અને યુવાનજ રહે છે. અહીંની મહિલાઓ 60 વર્ષ સુધીની ઉંમરે પણ ગર્ભાવસ્થા ધારણ કરી શકે છે.

ડૉક્ટર રોબર્ટ મેકકેરીસન એ આ જાતી અંગે ” પુબ્લીકેશન સ્ટડીઝ ઈન ડેફિસિયન્સી ડિસીઝ” ઉપરાંત ” જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસીએસન ” માં પણ જણાવતા ઘણા લેખો પ્રકાશિત કાર્ય હતા. જો વાત તેમની જીવન શૈલી વિશે કરીએ તો અહીંના લોકો શુન્યથી ઓછા તાપમાનમાં પણ ઠંડા પાણીમાં નાહતા હોઈ છે. તેમની તંદુરસ્તી પાછળ નું રહસ્ય ઓછું ખાવું અને વધુ ચલાવું તેવો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *