દેવોલિના તેના પતિ શાહનવાઝ સાથે રાજસ્થાન માં માણી રહી છે વેકેશન ની મજા લોકો એ કહ્યું કે હવે તો, જુઓ ખાસ તસવીરો.
ટીવીની ગોપી બહુ એટલે કે દેવલીના ભટ્ટાચાર્ય એ થોડા સમય પહેલા જિમ ટ્રેનર એવા તેના લાંબા સમયના બોયફ્રેન્ડ શાહ નવાજ શેખ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. જેના બાદ તેના ચાહકો દંગ રહી ગયા હતા. હાલ માં ફરી તેની કેટલીક તસવીરો સામે આવી છે.
કેટલાક લોકો આ લગ્નને લવ જેહાદ થી પણ જોતા હતા અને ઘણા લોકો આ લગ્નને ટ્રોલ પણ કરી રહ્યા હતા પરંતુ દેવલીના ભટ્ટાચાર્ય કંઈ પણ સાંભળ્યા વિના તે તેના પતિ સાથે આજે ખૂબ આલીશાન રીતે જીવન જીવી રહી છે તેના અને તેના પતિ શાહ નવાજ ના અનેક ફોટા વાયરલ થતા હોય છે.
હાલમાં દેવોલીના ભટ્ટાચાર્ય એ તેના instagram પેજ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી જાણવા મળ્યું કે દેવલીના અને તેનો પતિ શાહ નવાજ બંને રાજસ્થાનમાં વેકેશનની મજા માણી રહ્યા છે. તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું છે કે તેનું ધૂપ લગીયા વે તો મેં છાવ બન જાવા. આ ફોટા વાયરલ થતાની સાથે ચાહકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
કેટલાક લોકો બંનેને ટ્રોલ પણ કરી રહ્યા છે તો કેટલાક લોકોને બંનેના ફોટાઓ ખૂબ પસંદ આવી રહ્યા છે. દેવોલિના ની વાત કરવામાં આવે તો તે ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે અને તેના અને તેના પતિના અને ફોટો વાયરલ કરતી હોય છે. રાજસ્થાનમાં વેકેશનની મજા માણી રહેલી દેવલીના એ સફેદ કલરનો ડ્રેસ પહેરેલ છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે તેના ચાહકો પણ આશ્ચર્યચકિતમાં પડી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!