દિવાળીમાં લોકોના ઘર સુધી પ્રકાશ પહોંચે તે માટે આ નાના બાળકે કર્યું એવું કે જાણીને તમને પણ નવાઈ લાગશે…. જુઓ વિડિઓ.

મિત્રો આપણે જાણીએ છીએ કે હવે દિવાળી ઘણીજ નજીક છે તેવામાં દિવાળી અંગે જોર શોરથી તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. દિવાળીનો તહેવાર ફક્ત ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણોજ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ જ્યારે ભગવાન રામ 14 વર્ષ ના વનવાસ પછી પોતાના રાજ્ય પરત ફર્યા ત્યારે સમગ્ર રાજના લોકો એ ભગવાન રામ ની પરત ફરવાની ખુશીમાં સમગ્ર રાજમાં દિવાળી ઉજવી હતી.

દિવાળી એ પોતાની સાથે અનેક તહેવારો લાવે છે. દિવાળી આવ્યા બાદ એક પછી એક તહેવારો ની જાણે લડી લાગી હોઈ તેવું લાગે છે. દિવાળી બાદ બેસતું વર્ષ, ભાઈ બીજ ઉપરાંત થોડા થોડા સમય ના અંતરે અનેક તહેવારો આવે છે. આવા તમામ તહેવારો લોકોના જીવનમાં આનંદ અને ઉલ્લાસ ભરી દેછે. લોકો પણ આ તમામ તહેવારો ને ઘણા ઉત્સાહથી ઉજવે છે.

હાલ દિવાળી નજીક છે. તેને કારણે તેની ઉજવણી ની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઇ ગઈ છે. અત્યારથી જ સમગ્ર બજારો માં દિવાળીની એક અલગ જ રોનક જોવા મળી રહી છે. દિવાળી ને લગતી વસ્તુઓ ની ખરીદી અને વેચાણ ની કામગિરી શરૂ થઇ ગઈ છે. તેવામાં દિવાળીના ફટાકડા, રોશની, દિવા વગેરે વસ્તુઓ ની માંગ જોવા મળી રહી છે.

 

તેવામાં એક વિડિઓ સોશિલ મીડિયા પર ઘણોજ વાયરલ થયો છે આ વિડિઓ માં એક નાનો બાળક પોતે પોતાના હાથેથી માટીના દિવા બનાવતા નજરે પડી રહ્યો છે તો ચાલો આ સમગ્ર વિડિઓ વિશે વિસ્તારથી માહિતી મેળવીએ. આ વિડિઓ માં એક નાના છોકરાની દિવાની બનાવટ અંગેની કલા જોવા મળી રહી છે આ નાનો બાળક માટી માંથી એવા અનેક જાત જાત ના રંગીન અને સારી ગુણવતા ના દિવા બનાવે છે તે જોઈને તમને પણ આ બાળક ની કાલા પર ગર્વ થશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *