આ મહિલા અજગર સાથે કરે છે એવા કામ કે જોનારના હોશ ઉડી જાઈ છે…… તમે પણ જોવો વિડિઓ..
મિત્રો આપણે જાણીએ છીએ કે આ પૃથ્વી પર માણસ એક જ એવી વ્યક્તિ નથી કેજે રહે છે અહીં અનેક પશુ પક્ષી અને અનેક અલગ અલગ પ્રકારના જીવ જંતુઓ પણ રહે છે. આવા જીવજંતુ માંથી અમુક ઘણા જ ઝેરીલા હોઈ છે. ઘણા જીવજંતુઓ એવા હોઈ છે કેજે માણસ ને નુકસાન પહોંચાડતા નથી પરંતુ ઘણા જંતુઓ એવા પણ હોઈ છે કે જેમાં માણસ ને મારવાની તાકાત હોઈ છે.
આવા ખૂંખાર જીવ ને જોઈ દરેક વ્યક્તિ પોતાને બચાવવા માટે આમ તેમ ભાગ દોડી કરી મૂકે છે. જો વાત ઝેરીલા પ્રાણીઓ વિશે કરીએ તો તેમાં સૌથી પહેલું નામ સાપ અને અજગર નું આવે છે સાપ પ્રમાણમાં અજગર કરતા નાના હોઈ છે પરંતુ તેના એક ટીપા ઝેરમાં આખે આખા માણસ ને મારવાની તાકાત હોઈ છે. જો વાત અજગર વિશે કરીએ તો અજગર એ પોતાના શિકાર ને આખે આખો ગળી જાય છે તે પોતાના શિકાર પ્રત્યે એવો ભરડો લે છેકે તેના શિકંજા માંથી છૂટવું ઘણું જ મુશકેલ બને છે.
અજગર ને જોતા ભાલ ભલા માણસ ને પરસેવો છૂટી જાય છે. પરંતુ સમાજ માં એવા પણ લોકો છે જેને પોતાના જીવ ની બાજી લગાવીને આવા ખૂંખાર પ્રાણીઓ સાથે રમત કરવી ઘણી ગમે છે. એવો જ એક વિડિઓ હાલ ફિલહાલ માં સોશિલ મીડિયા પર ઘણોજ વાયરલ થઇ રહ્યો છે. આ વિડિઓ માં મહિલા એક ઇમારત ની બહાર પોતાના ગાળામાં એક વિશાળકાંઈ અજગર ને વિટાળીને ઉભી છે.
વિડિઓ માં નજરે પડે છેકે કેવી રીતે મહિલા પોતના ગાળામાં આ અજગર ને વીંટાળેને તેની સાથે રમત કરે છે પરંતુ હેરાનીની વાત એ છેકે આ અજગર કે જે ઘણાજ ખૂંખાર મનાય છે તે પણ આ મહિલા પર વાર કરવાને બદલે તેની સાથે રમત કરતો નજરે પડે છે. આ વિડિઓ જોઈ સૌ કોઈ આશ્ચર્ય અનુભવે છે અને સૌ કોઈ આ મહિલા વિશે વાતો કરે છે
View this post on Instagram