ડર ના મના હે ! રાત્રી ના અંધારામાં સુનસાન સડક પર સફેદ સાડી માં, ખુલ્લા વાળા સાથે નું ભયંકર દ્રશ્ય..જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા પર અવનવા વાયરલ વિડીયો જોવા મળતા હોય છે. આપણે નાના હતા ત્યારે આપણે લોકો એ ભૂત-પ્રેત ની ઘણીય વાર્તાઓ આપણા દાદા-દાદી પાસે થી સાંભળી જ હશે. વાર્તા સાંભળતાની સાથે જ આપણે ભયંકર રીતે ડરી જતા હોઈએ અને ચુપચાપ સુંઈ જતા હતા. હાલ એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે યુવાનો સાથે એવી જ કંઈક ભયંકર ઘટના બને છે.
વિડીયો માં જોઈ શકાય છે કે, રાત્રી ના અંધારામાં બે યુવાનો પોતાની ગાડી પર જય રહેલા હતા. આ દરમિયાન બને યુવાનો ને સુનસાન રસ્તા પર રસ્તા ના કિનારે એક સફેદ કપડાં માં ખુલ્લા વાળ સાથે એક યુવતી જોવા મળે છે. આ ભયંકર યુવતી ને જોતા જ તે બે યુવાનો એ પોતાની ગાડી ફૂલ સ્પીડ માં ભગાડી મૂકી. ચોંકાવનારી ઘટના તો ત્યારબાદ બને છે કે જયારે તે બે યુવાનો ગાડી લઇ ને આગળ ચાલ્યા ગયા ત્યારબાદ તે યુવતી સફેદ કપડાં માં ફરી પાછી તે યુવાનો સામે આવી ને ઉભી રહી ગઈ…જુઓ વિડીયો.
View this post on Instagram
બે-બે વાર એક જ યુવતી ને ભયંકર રૂપ માં જોતાંની સાથે તો યુવાનો માં ભારે ડર નો માહોલ જોવા મળ્યો હતો. પાછળ બેસેલ યુવાન નીચે ઉતરી ને ગાડી ને ખેંચવા લાગ્યો હતો. અને ખુબ જ ભયંકર રીતે ડરી ગયા હતા. આવી અનેક કહાની આપણે નાનપણ માં સાંભળી જ હશે. જરા વિચારો સાંભળવામાં આપણે કેવો ડર લાગતો તો આ બે યુવાનો ની હાલત કેવી થઇ હશે.
વીડિયોમાં જે પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું તે જોઈને બંને છોકરાઓ ધ્રૂજી ઊઠ્યા અને તેઓ ત્યાં બૂમો પાડવા લાગ્યા. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ કોઈ સાચી ઘટના નથી પણ કોઈએ તોફાન કર્યું હશે. નેટિઝન્સને એવું પણ લાગે છે કે આ કન્ટેન્ટ લોકોને ડરાવવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત નો આવાજ પણ આ વીડિયોની સત્યતાની બિલકુલ પુષ્ટિ કરતું નથી. તેને સખ્તલોગ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!