ક્યુટનેસ ની ફેક્ટરી ! નાની એવી ઢીંગલી એ ‘કચ્ચા બદામ’ ગીત પર ડાન્સ કરી ને જમાવી દીધી મહેફિલ,,જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડીયા ઉપર અનેક મનોરંજનથી ભરપૂર વિડીયો વાયરલ થતા હોય છે. લોકોને સોશિયલ મીડિયા ઉપર નાના બાળકોના અનેક વિડીયો જોવા મળે છે. નાના બાળકો ગમે તે ગીત ઉપર ગમે તેવો ડાન્સ કરે તે લોકો ખૂબ સુંદર લાગતા હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે તેમ એક નાની એવી છોકરી કે જે બાલમંદિરમાં અભ્યાસ કરતી હશે.
તે પોતાના બાલમંદિરમાં કેટલાક લોકોની વચ્ચે આ નાની એવી છોકરી કચ્ચા બદામ ગીત ઉપર એવો સુંદર ડાન્સ કરી રહી છે કે જેને લોકોના દિલ જીતી લીધા. એક સમયે શેરીમાં મગફળી વહેંચનાર ભુવન બધ કર નામના વ્યક્તિએ આ ગીત ગાયું હતું. જે અત્યારે ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ ચૂક્યું છે. કચ્ચા બદામ ગીતો પર આ નાની એવી છોકરીએ જે ડાન્સ કર્યો તેને જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ નાની એવી છોકરીએ સ્કૂલ ડ્રેસ પણ પહેરેલો છે અને તે સ્કૂલ ડ્રેસ માં ખૂબ જ ક્યુટ લાગી રહી છે. આ વિડીયો ને છત્તીસગઢ કેડરના આઈએએસ ઓફિસર અવનીશ શરણે દ્વારા ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે અને તેને કેપ્શન માં લખ્યું છે કે ક્યુટેસ્ટ કાચી બદામ. આમ આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોઈ લીધો છે.
અને ક્યુટ એવી નાની છોકરી પ્રત્યે ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. નાના છોકરા ના અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા પર નિહાળવા મળતા હોય છે. ક્યારેક સ્કૂલ ના ફંક્શન માં પણ નાના બાળકો ડાન્સ કરીને ચાર ચાંદ લગાવી દેતા હોય છે.
Cutest ‘कच्चा बादाम’ ❤️ pic.twitter.com/YRln8CNA4X
— Awanish Sharan (@AwanishSharan) March 13, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!