EntertainmentIndia

આશ્રમ-3 ના ટ્રેલર માં અભિનેત્રી ઈશા ગુપ્તા નો હોટ અંદાજ જોઈ ફેન્સ થઇ ગયા છે દીવાના. જુઓ ફોટા.

Spread the love

અત્યારે ભારત માં ફિલ્મો ની સાથે વેબસીરીઝ નું મહત્વ ખુબ જ જોવા મળે છે. લોકો વેબસીરીઝ ને ખાસી એવી પસંદ કરતા હોય છે. વેબ સિરીઝ કેટલાય ભાગ માં ડિવાઈડેડ થયેલી હોય છે. ક્રિમિનલ કેસ આધારિત વેબસીરીઝ અને લવસ્ટોરી આધારિત વેબ સીરીઝ લોકો ને ખુબ જ પસંદ આવતી હોય છે. એવી જ બોબી દેવલ ની વેબ આશ્રમ વેબ સિરીઝ ખુબ જ ચર્ચા માં રહી હતી.

આશ્રમ સિરીઝ ના બે ભાગ રિલીઝ થઇ ગયા છે. અને હાલમાં તેની 3 જા ભાગ નું ટ્રેલર પણ આવી ગયું છે. લોકો ટ્રેલર ને ખુબ જ પસંદ કરી રહ્યા છે. આશ્રમના પ્રથમ બે ભાગ લોકો ને ખુબ જ પસંદ આવ્યા હતા. અને કેટલાક લોકો એ આનો વિરોધ પણ કર્યો હતો. બોબી દેવલ ની એક્ટિંગ થી માંડી ને તેના કેટલાક હોટ સીનો લોકો ને પસંદ હતા તો કેટલાક લોકો તેનો વીરોધ કરી રહ્યા હતા.

આશ્રમ-3 નું ટ્રેલર જોઈ ને લોકો આખી સિરીઝ ની રાહ જોઈ ને બેઠ્યાં છે. આશ્રમ-3 ના ટ્રેલર માં બોબી દેવલ ના ખુબ જ ધમાકેદાર ડાયલોગ જોવા મળે છે. અને પ્રથમ બે ભાગ જેવો જ અંદાજ જોવા મળે છે. આશ્રમ-3 ના ટ્રેલર માં હવે બૉલીવુડ ની હોટ અભિનેત્રી ઈશા ગુપ્તા નો રોલ ખાસ ચર્ચા માં છે. ઈશા ગુપ્તા આ ટ્રેલર માં પોતાના હોટ અંદાજ ને લઇ ને ચર્ચા માં આવી છે.

59 સેકન્ડ ના આશ્રમ-3 ના ટ્રેલર માં ઈશા ગુપ્તા એ તેનો હોટ અંદાજ દેખાડ્યો છે. આ અંદાજ ને લઇ ને તેના ચાહકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આશ્રમ સિરીઝ ના દીવાના થઇ ગયેલા લોકો આશ્રમ-3 નું ટ્રેલર જોઈ ને આશ્રમ-3 ની સિરીઝ ની આતુરતા થી રાહ જોઈ બેઠા છે. હવે જોવાનું રહ્યું કે ઈશા ગુપ્તા નો આ બોલ્ડ અને હોટ અંદાજ લોકો ને કેટલો પસંદ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *