કિંજલ દવે બાદ ગુજરાતના લોકપ્રિય સિંગર ભુવાજી પણ ગયા દુબઈ પ્રવાસે! જુઓ ફોટાઓ પત્ની સાથે આપ્યા એવા પોઝ કે જોનાર લોકો..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સંગીત આખા વિશ્વમાં પસંદ કરવામાં આવે છે લોકોને ગુજરાતી સંગીત સંભાળવું ઘણું પસંદ છે અને તેને ઘણો પ્રેમ પણ આપે છે લોકો દ્વારા ગુજરાતી સંગીત અને ગુજરતી કલાકારો ને પણ ઘણા પસંદ કરવામાં આવે છે આ કલાકારો શું કરે છે તેમના અંગત જીવન અને તેઓ ક્યાં ફરવા માટે જાય છે તે તમામ બાબત અંગે લોકોને જાણવું ગમે છે.
આજે આપણે અહી એવાજ એક કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ પરિવાર સાથે વિદેશ યાત્રાએ ગયા છે મિત્રો હાલમાં એવું લાગે છે કે ગુજરતી સંગીત ક્ષેત્રે મોટું વેકેશન પડ્યું છે અને ગુજરાતી સંગીતકરો નો વિદેશમાં મેળો જામ્યો છે તેમ એક પછી એક ગુજરતી કલાકારો વિદેશમાં રજાઓ માનવા ગયા છે. સૌ પ્રથમ કિંજલ દવે ભાવી ભરથાર પવન જોશી સાથે દુબઈ ફરવા ગયા હતા.
આ સમયે તેમની સાથે લોક પ્રિય ગાયક ઉર્વશી રાદડિયા પણ હતા જે બાદ કચ્છી કોયલ એટલે કે ગીતા રબારી પણ પતિ પૃથ્વી સાથે અમેરિકા ગયા અને હવે ફરી એકવખત વિદેશની ધરતી પર ગુજરતી કલાકાર ના પગ પડ્યા છે હાલમાં મળતી માહિતી અનુસાર ગુજરાત ના લોક પ્રિય સંગીતકાર ગમન સાંથલ એટલે કે ભુવાજી પરિવાર સાથે દુબઈ ફરવા ગયા છે.
આ યાત્રા ને લઈને તેમણે અનેક ફોટાઓ સોસ્યલ મીડયા પર શેર કર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કલાકારો સોસ્યલ મીડ્યાના માધ્યમથી પોતાના ચાહક વર્ગો સાથે જોડાયેલા રહે છે અને પોતાના ફોટા અને વીડિઓ સોસ્યલ મીડયા પર અપલોડ કરે છે. લોકો પણ પોતાના પસંદગીના કલાકરો ના ફોટા અને વીડિઓ જોવા અંગે રાહ જોતા હોઈ છે અને તેમના આવા ફોટાઓ ને ઘણા પસંદ પણ કરે છે.
હાલમાં ભુવાજી પણ ભલે વિદેશ માં હોઈ પરંતુ તેઓ સોસ્યલ મીડ્યાના માધ્યમ દ્વારા સતત પોતાના ફેંસ સાથે જોડાયેલા છે અને અવાર નવાર વિવિધ સ્થળોના ફોટાઓ શેર કરી રહ્યા છે આ ફોટાઓ આવતાની સાથે જ સોસ્યલ મીડયા પર ઘણા છવાઈ ગયા છે અને લોકોને ઘણા પસંદ પણ આવે છે વિદેશ પ્રવાસ વચ્ચે પણ ભુવાજી યાદ કરીને પોતાના ખાસ ક્ષણો ના ફોટાઓ ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.
વાયરલ થતા ફોટાઓ માં ગમન સાંથલ તથા તેમના પત્ની મિતલ બહેન તથા તેમની પુત્રી જોવા મળે છે ફોટાઓમાં ગમન સાંથલ પત્ની સાથે અનેક રોમેન્ટિક પોઝ આપતા તથા દુબઈની ગલીઓમાં ઉપરાંત રણમાં ફોટાઓ પડાવતા જોવા મળે છે ફોટાઓ પરથી સાફ છે કે તેઓ આ પ્રવાસનો ઘણો આનંદ માણી રહ્યા છે. આપણે સૌ જાણીએ ગમન સાંથલ કોણ છે.
શરૂઆત માં ઘણી જ મહેનત કરી સંગીત જગતમાં આવેલ ગમન સાંથલ ઘણી મહેનત કરી છે. ઘણા સંઘર્ષ બાદ આજે દરેક ઘરે લોકો તેમને ઓળખે છે અને તેમણે ભુવાજીના હુલામણા નામથી બોલાવે છે નાના નાના શો થી શરૂઆત કરેલ ભુવાજીએ જોત જોત માંપોતાના અવાજથી લોકોના દિલ જીતી લીધા આજે તેમના કાર્યક્રમ માં વિશાળ જન મેદની જોવા મળે છે લોકો ગમન સાંથલ ને ઘણો પ્રેમ આપે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.