બે સેકન્ડ માટે આ વ્યક્તિ સાથે એવી દુર્ઘટના બને છે કે જોઈ ને તમે કહેશે કે, આવો વિડીયો ક્યારેય નથી જોયો..જુઓ વિડીયો.

સોશિયલ મીડિયા પર આપણને રોજબરોજ આવવા નવા વિડીયો જોવા મળતા હોય છે. સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. ખાસ કરીને લગ્નના વિડીયો, જંગલી પ્રાણી ના વિડીયો, તો કોઈ ચાલુ ગાડીએ સ્ટંટ કરતા અનેક વિડીયો આપણને જોવા મળતા હોય છે. ક્યારેક ક્યારેક એવી એવી દુર્ઘટનાના વિડીયો સામે આવતા હોય છે કે જોઈને આપણી આંખો જ ફાટી જતી હોય છે. હાલમાં એવો જ એક વિડિયો સામે આવ્યો છે.

તેને જોઈને તમે પણ હચ મચી જશો. માત્ર બે જ સેકન્ડમાં વ્યક્તિ આ આબાદ બચાવ થાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રોડની બાજુએથી ચાલતો આવે છે. અને રસ્તો ઓળંગીને એક દુકાનની અંદર જવાનો પ્રયાસ કરે છે. દુકાનની સામે જે રસ્તો હોય છે ત્યાં એક એવી ભયંકર દુર્ઘટના સર્જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ દુકાન ની અંદર પ્રવેશવા માટે જ ચાલઈને આવતો હોય છે. ત્યાં જમીન હોય છે પરંતુ તે વ્યક્તિ જેવો તે જમીન પરથી ચાલીને હજી પગ ઉપાડ્યા જ હોય કે ત્યાં અચાનક એક મોટો કે જેમાં બે ત્રણ વ્યક્તિ સમય જાય એટલો મોટો ખાડો પડી જાય છે..જુઓ વિડીયો.

માત્ર બે સેકન્ડ માટે જ તે વ્યક્તિ સાથે ભયંકર ઘટના બની જાય છે. દુકાનની સામે આવેલા ગટરનો સ્લેબ અચાનક તૂટી જાય છે. અને મોટો જબ્બર ખાડો પડી જાય છે. જો બે સેકન્ડ વાર લાગી હોત તો તે વ્યક્તિ આંખે આંખો ખાડામાં ચાલ્યો ગયો હોત અને મોટી દુર્ઘટના સર્જાય ચૂકી હોત. લોકો વિડીયો જોઈને હચમચી ગયા છે. લોકો વીડિયો જોઈને કહે છે કે ભગવાને તેને બચાવી લીધો. તો કેટલાક લોકો કહે છે કે રામ રાખે તેને કોણ ચાખે.

આમ પણ હાલમાં વરસાદની સિઝન હોય ઠેર ઠેર પાણી ભરાવાને કારણે મોટા મોટા ખાડાઓ પડી જાય છે. ખાડા પડી ગયા ની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં અનેક લોકો ગરકાવ થતા મૃત્યુ પણ પામતા હોય છે. આ વિડીયો ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ વિડિયો ટ્વીટર ના યુઝરે શેર કરેલો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.